September 23, 2026
ગુજરાત

સ્વધા સોસિયલ ફાઉન્ડેશન દ્વારા ધો.૧૦ તથા ૧૨ નાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો ભય દૂર કરવા અને કેરિયર માર્ગદર્શન માટે આજ રોજ ચાંદખેડામાં સેમીનારનું આયોજન કરવામાં આવ્યું

સ્વધા સોસિયલ ફાઉન્ડેશન દ્વારા ધો.૧૦ તથા ૧૨મું નાં વિદ્યાર્થીઓ માટે એક્ઝામ ની ભય દૂર કરવા અને કેરિયર માર્ગદર્શન માટે સ્વધા સોસિયલ ફાઉન્ડેશન તરફ થી ૨૭/૦૨/૨૨ નાં રોજ ચાંદખેડામાં એક સેમીનાર યોજવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ માં બોર્ડ એક્ઝામ ની ભય દૂર કરવા તથા ધોરણ ૧૦વીં અને ૧૨મું પાસ થયા પછી નું કેરિયર માર્ગદર્શન આપવા માં આવ્યું હતું.. આ સેમીનાર માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ આવ્યા અને માર્ગદર્શન નું લાભ લીધું હતું.. વિદ્યાર્થીઓ માં એમના કેરિયર પ્રત્યે ઘણું ઉત્સાહ જોવા મળ્યો હતો.

સેમીનાર માં Atharv Education,Chandkheda નાં અધ્યક્ષ શ્રી સંદીપ શ્રીવાસ્તવ જી એ વિદ્યાર્થીઓ ને બહુ સરસ રીતે એમના કેરિયર માટે માર્ગદર્શન આપ્યું અને એમને કીધું કે વિદ્યાર્થીઓ નાં માર્ગદર્શિકા માટે એ હંમેશા ઉલબ્ધ છે.. ઉપરોક્ત સેમીનાર માં શ્રી વિશાલ શ્રીવાસ્તવ,શ્રી બી.આર. પાંડે સહિત નાં લોકો હાજર રહ્યા હતા..

Related posts

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી માટે કુલ ૭,૨૫૭ ભાજપનાં ઉમેદવારો મેદાને પડ્યા

Ahmedabad Samay

પાટણ જિલ્લાની ચાણસ્મા, રાધનપુર અને હારીજ નગરપાલિકાની પાંચ વર્ષની મુદ્દત પૂર્ણ, હવે વહીવટદારનું શાસન

Ahmedabad Samay

ભાવેણા ન્યૂઝના તંત્રી શ્રી મહિપતસિંહજી જાડેજા ને જન્મદિવસની ખુબ શુભેચ્છા…

Ahmedabad Samay

પત્ની વિરુદ્ધ ૧૦ અરજી કર્યા બાદ પોલીસે પતિની ફરીયાદ લીધી

Ahmedabad Samay

વડાપ્રધાન મોદી સોમનાથ અમળત પર્વમાં આજે સહભાગી થયા

Ahmedabad Samay

અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં ૭૦ જેટલા આગના બનાવો બન્યાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો