September 23, 2026
ગુજરાત

બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીનો ડર દૂર કરવામાં આત્મવિશ્વાસ આપવા ફ્રી સેમીનાર યોજાયો

આગામી યોજવાના ધોરણ 10 અને બોર્ડની પરીક્ષા અંગે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંગ અને ભારત વિકાસ પરિષદ ના સંયુક્ત ઉપક્રમે શામળદાસ ખાતે વિદ્યાર્થીઓ ચિંતામુક્ત રહી અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે તે માટે જ્ઞાન યજ્ઞનું કાર્યક્રમ યોજાયો તો આ કાર્યક્રમમાં ધારાસભ્ય કોરડીયા પ્રદીપભાઈ ખીમાણી રામભાઈ વાળા નિલેશભાઈ ધુલેશિયા સહિતના લોકો પ્રસિદ્ધ રહ્યા હતા જેમાં ડોક્ટર જીતુભાઈ કુમાર માર્ગદર્શક આપતા કહ્યું હતું કે પરીક્ષા એ માત્ર એક વર્ષ દરમિયાન તમે અભ્યાસ કર્યો છે તેનું મૂલ્યાંકન છે તેની ચિંતા કરવાની ડર રાખવાની જરૂર નથી અનેક સામાન્ય પરિવારમાંથી આવતા અને મહંત વ્યક્તિત્વ થાય તેવા લોકો ઉદાહરણ આપીને વિદ્યાર્થીઓએ વાલીઓને કહ્યું હતું કે પરીક્ષાની ચિંતા મહોત્સવ તરીકે નહીં પરંતુ જ્ઞાન ઉત્સવ તરીકે ઉજવવાનું અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય શિક્ષણ એક મહાસંગ અને ભારત વિકાસ પરિષદ દ્વારા સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ દ્વારા સેમિનારનો લાભ લીધો હતો આગામી દિવસોમાં આવનાર બોર્ડની પરીક્ષા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું

Related posts

નરોડાના ગેલેક્સી સિનેમા સામે આવેલ અંડરબ્રિજ ત્રણ દિવસ માટે બંધ

Ahmedabad Samay

ત્રણ દિવસમાં ત્રણ મોટા અપરાધ, ઠક્કરબાપ બ્રિજ પાસે ૦૩ રાઉન્ડ ફાયર કરી ચલાવી લૂંટ

Ahmedabad Samay

E-FIR થી મોબાઈલ ચોરીનો ગુન્હો શામળાજીમાં નોંધાયો, LCBએ અમદાવાદના યુવકને ચોરીના મોબાઇલ સાથે દબોચી લીધો

Ahmedabad Samay

ગુજરાત ATSએ એક વ્યક્તિની કરી ધરપકડ, જામનગર જિલ્લામાં વડાપ્રધાનની ઘટના દરમિયાન તેમની હત્યા અને વિસ્ફોટ કરવાની યોજના બનાવી

Ahmedabad Samay

અમદાવાદ: ઇસ્કોન બ્રિજ કેસમાં આજે પ્રજ્ઞેશ પટેલની મેડિકલ જામીન અરજી પર કોર્ટનો ચુકાદો, તથ્ય પટેલની રેગ્યુલર જામીન પર સુનાવણી

Ahmedabad Samay

કુદરતી આપત્તિ જેવા સંજોગોમાં હેમ રેડિયો પ્રત્યાયન માટેનું અત્યંત મહત્વનું સાધન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો