September 26, 2026
ગુજરાત

રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ થયા બાદ સરકારી તંત્ર એક્શનમાં, ઉપરકોટના કિલ્લામાંના 18 દબાણોનું ઓચિંતુ ડીમોલિશન, રાતભર ઓપરેશન

ઉપરકોટના કિલ્લામાં સને 1950 બાદ કરવામાં આવેલા તમામ પ્રકારના ધાર્મિક અને અન્ય દબાણો દૂર કરવા ગતમોડી રાત્રીના વહીવટી તંત્ર દ્વારા બુલડોઝર સહિતની મશીનરીઓ વડે ડિમોલિશનની ગતિવિધિ શરૂ કરવામાં આવી હતી આ વાત જાહેર થતાં જ લઘુમતી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપરકોટ નજીક એકઠા થઈ ગયા હતા પરંતુ પોલીસે સમય સૂચકતા વાપરી સમગ્ર જુનાગઢ શહેર અને ઉપરકોટ વિસ્તારનો આસપાસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો કોઈ વ્યક્તિ ઉપરકોટના કિલ્લામાં જઈ ન શકે તેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી માત્ર તંત્રના ઉચ્ચ અધિકારીઓ જ ઉપરકોટના કિલ્લામાં ડિમોલિશનની કામગીરી સમયે હાજર રહ્યા હતા કલેક્ટર એસપી આઈ.જી સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ જાતે જ આખી રાત હાજર રહ્યા હતા કુલ 18 જેટલા ધાર્મિક સહિતના વિવિધ દબાણો પર બુલડોઝર ફેરવી વહેલી સવારના ડિમોલેશનની કામગીરી પૂર્ણ કરી હતી રાત્રિના સમયે લઘુમતી સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપરકોટ નજીક એકઠા થઈ હતા અને વિરોધ નોંધાવ્યો હતો. તેમની માંગણી હતી કે કયા કયા પ્રકારના દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે તેનું જાત નિરીક્ષણ કરવા માટે ઉપરકોટ કિલ્લામાં અંદર જવાની મંજૂરી આપવામાં આવે પરંતુ તંત્ર દ્વારા કોઈને અંદર જવાની મંજૂરી આપવામાં આવી ન હતી

Related posts

છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાય ઓવર બ્રિજના મુદ્દે બેસણા નું અનોખો કાર્યક્રમ યોજવા જતા પોલીસે બળ વાપરી ટીંગા ટોઢી કરી કરવામાં આવેલી ધરપકડ

Ahmedabad Samay

અમરેલી જિલ્લામાં ઘરફોડ ચોરીના 25 ગુન્હાઓમાં સંડોવાયેલ તેમજ 8 ગુન્હાઓમાં મોસ્ટ વોન્ટેડ 10 હજાર રૂપિયાના ઈનામી આરોપીને અમરેલી એલસીબી ટીમ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Ahmedabad Samay

ઔડાના મકાનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી શકશે અને સરળતાથી મકાન વેચી પણ શકશે

Ahmedabad Samay

અમદાવાદમાં સવારથી મેઘરાજાનું તાંડવ, ચારે તરફ પાણી ભરાયા

Ahmedabad Samay

નાનકડા મિત ગાયકવાડે બચાવ્યા અનેક અબોલ પક્ષીઓના જીવ

Ahmedabad Samay

આપ ની ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો