August 7, 2026
ગુજરાત

અમદાવાદ – અડાલજ પાસે સ્કૂલ બસ ડિવાઈડર ચડીને વૃક્ષ સાથે અથડાતા અકસ્માત

સ્કૂલ બસ વિદ્યાર્થીઓને લેવા જઈ રહી હતી ત્યારે અડાલજ પાસે અકસ્માતની ઘટના બની હતી. વૃક્ષ સાથે અથડાતા આ ઘટના બની હતી. જેમાં ડ્રાઈવરને ઈજા પહોંચી છે.

અમદાવાદથી અડાલજ ગાંધીનગર હાઈવે પર સ્કૂલ બસને અકસ્માત નડ્યો છે. અમદાવાદથી અડાલજ પાસે સ્કૂલ બસ ડિવાઈડર ચડીને વૃક્ષ સાથે અથડાતા અકસ્માતની ઘટના બની હતી જો કે, ડ્રાઈવરની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું હતું.

અડાલજ ગાંધીનગર હાઈવે પર અનેક વખત અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે બસ બાળકોને લેવા જઈ રહી હતી આ દરમિયાન અડાલજ ગાંધીનગર હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. બાળકો જો કે, બસમાં નહોતા ત્યારે મોટી જાનહાની ટળી છે જો કે, ડ્રાઈવરની હાલત ગંભીર છે.

જો કે, ડ્રાઈવરને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પીળા કલરની આ બસ રોડથી સિધી ડિવાઈડથી ઉતરીને વૃક્ષ સાથે અથડાઈ હતી. આગળનો ભાગ જોરથી ટકરાયો હોવાથી સ્કૂલ બસના ડ્રાઈવરને ઈજા પહોંચી હતી. જો કે, સ્કૂલમાં બાળકોને લેવા જતા આ અકસ્માત નડ્યો હતો. જો બાળકો સ્કૂલમાં હોત તો વધુ ગંભીરતા સર્જાઈ શકી હોત.

Related posts

જીસીએસ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સની અચાનક હડતાળ

Ahmedabad Samay

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મુક્તિધામમાં ફ્રી જલ સેવા શરૂ કરાઇ

Ahmedabad Samay

શનિવારથી વરસાદી માહોલની આગાહી

Ahmedabad Samay

શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, પ્રાથમિક શાળાઓમાં ‘બેગલેસ ડે’ની શરૂઆત કરાઇ

Ahmedabad Samay

અમદાવાદ – શહેરી વિસ્તારના ધારાસભ્યોને એક ધારાસભ્ય દિઠ બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાશે

Ahmedabad Samay

આ સાત બેદરકારીના કારણે કોરોનાએ રોકેટ ગતિ પકડી, નેતાઓની મોટી બેદરકારી દેખાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો