September 25, 2026
ગુજરાત

અખિલ ગુજરાત ગોર વણઝારા સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું

અખિલ ગુજરાત વણઝારા ગોર સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, આ સમૂહ લગ્નમાં મુખ્ય અતિથિ તરીકે  ડી.જી વણઝારા સાહેબ શ્રી ઉપસ્થિત રહેવાના છે અને વર વધુને તેમના આશીર્વાદ આપવાના છે,

સમૂહ લગ્નમાં ભાગ લેનાર દમપ્તિને સમાજના પ્રતિષ્ઠ વ્યક્તિઓ દ્વારા ઘરવખરી જીવન જરૂરી ચીજવસ્તુઓ ભેટ આપવાના છે.

Related posts

ગુજરાતમાં પણ કોક્રોચ જનતા પાર્ટીની એન્‍ટ્રી, યુવા નેતા મનીષ બ્રહ્મભટ્ટને નેતૃત્‍વ સોંપવામાં આવ્‍યું

Ahmedabad Samay

અમદાવાદ: આગામી 5 દિવસમાં અહીં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

Ahmedabad Samay

ગરમીની ઋતુ માટે થઇ જાવ તૈયાર, શનિવારથી ગરમીનો પારો વધશે

Ahmedabad Samay

બાપુનગરમાં શ્યામશિખર કોમ્પ્લેક્ષમાં ભીષણ આગ, ૨૦ દુકાનો બળીને ખાક

Ahmedabad Samay

ગંગા મૈયા ગૌ શાળા દ્વારા રાહત દરે આયુર્વેદિક દવાખાનું શરૂ કરાયું

Ahmedabad Samay

રીક્ષા ચાલક ચેતી જજો,ચાર રસ્તાના ૫૦ મીટરમાં રિક્ષા ઉભી રાખશે, તો તેની રિક્ષા ડિટેઈન કરવામાં આવશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો