અખિલ ગુજરાત વણઝારા ગોર સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, આ સમૂહ લગ્નમાં મુખ્ય અતિથિ તરીકે ડી.જી વણઝારા સાહેબ શ્રી ઉપસ્થિત રહેવાના છે અને વર વધુને તેમના આશીર્વાદ આપવાના છે,
સમૂહ લગ્નમાં ભાગ લેનાર દમપ્તિને સમાજના પ્રતિષ્ઠ વ્યક્તિઓ દ્વારા ઘરવખરી જીવન જરૂરી ચીજવસ્તુઓ ભેટ આપવાના છે.