August 25, 2026
ગુજરાતધર્મ

આજથી કચ્‍છના ગાંધીધામમાં બાગેશ્વર ધામના બાબા ધીરેન્‍દ્ર શાસ્ત્રીનો દિવ્‍ય દરબાર ભરાશે

ર૬ થી ૩૦ સુધી કચ્‍છના ગાંધીધામમાં બાગેશ્વર ધામના બાબા ધીરેન્‍દ્ર શાસ્ત્રીનો દિવ્‍ય દરબાર ભરાશે.

બાગેશ્વર ધામના બાબા ધીરેન્‍દ્ર શાષાીનો ફરી એકવાર ગુજરાતમાં દિવ્‍ય દરબાર કચ્‍છમાં ગાંધીધામ ખાતે ર૬ થી ૩૦ તા. સુધી ભરાશે. ધીરેન્‍દ્ર શાષાીના ગાંધીધામના આ દિવ્‍ય દરબારને લઇને ફુલ પ્રુફ તૈયારીઓ કરવામાં આવી છે. આ દરમિયાન બાગેશ્વર ધામની હનુમંત કથા માટે ધ્‍વજારોહણ અને બાઇક રેલી યોજવામાં આવી હતી, અને સાથે સાથે મંડપ મુર્હુત અને ધ્‍વજારોહણ આગેવાનોના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. ગાંધીધામના આ દિવ્‍ય દરબારમાં રોજ ૩૦ થી ૪૦ હજાર લોકો આવવાની ધારણા છે.

Related posts

રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ સાથે મુલાકાત બાદ મહંત દિલીપદાસજીએ સરકાર તરફી નિવેદન આપતાં આશ્ચર્ય

Ahmedabad Samay

૭૮માં સ્વતંત્રતાદિન નિમિત્તે મરાઠી સમાજના ગણેશ પંચ દ્વારા વાર્ષિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

GST કાઉન્‍સિલની ૫૬મી બેઠકમાં ૧૨ ટકા GST સ્‍લેબ નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે, મધ્યમવર્ગના લોકોને થશે ફાયદો

Ahmedabad Samay

રાજધાની એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાંથી રૂ.1.45 કરોડની નકલી ઇન્ડિયન કરન્સી સાથે રાજસ્થાની યુવકને ઝડપાયો

Ahmedabad Samay

આ સાત બેદરકારીના કારણે કોરોનાએ રોકેટ ગતિ પકડી, નેતાઓની મોટી બેદરકારી દેખાઇ

Ahmedabad Samay

ગુજરાતના વાતાવરણમાં પલટો,કમોસમી વરસાદની આગાહી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો