July 26, 2026
Other

શ્રી પૂજ્ય તનસિંહજી જન્મ શતાબ્દિ વર્ષ અને શ્રી ક્ષત્રિય યુવક સંઘ ના ૭૮ માં સ્થાપના દિન ઉજવણી અંગે બેઠક યોજાઇ

શ્રી ક્ષત્રિય યુવક સંઘ ના સંસ્થાપક શ્રી પૂજ્ય તનસિંહ જી જન્મ શતાબ્દિ વર્ષ અને શ્રી ક્ષત્રિય યુવક સંઘ ના ૭૮ માં સ્થાપના દિન ઉજવણી તા-22-12-2023 ને શુક્રવાર ના રોજ સાંજે 6/00 વાગે રાજપાટ પાર્ટી પ્લોટ દાસ્તાન ફાર્મ ની બાજુમાં સરદાર પટેલ રીંગરોડ નીકોલ-નરોડા અમદાવાદ  ખાતે સ્નેહમિલન સમારોહ ના આમંત્રણ બાબતે રાજપૂત સમાજ ના ભાઈઓ ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા.

Related posts

રાજકોટના સ્પોર્ટ્સ પ્રેમીઓ થઈ જાવ તૈયાર: સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં જીમ અને કરાટેની બેચનો થયો પ્રારંભ

Ahmedabad Samay

અમદાવાદે અભૂતપૂર્વ સિદ્ધ હાંસલ કરી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) દ્વારા આખા શહેરની ચોકી રાખનારું અમદાવાદ દેશનું પહેલું શહેર

Ahmedabad Samay

માંગોનેᅠપંજાબથી દિલ્‍હીની બાજુ કુચ કરી રહેલા ખેડૂતોનું આંદોલન હિંસક રૂપ લેતુ જઈ રહ્યું છે

Ahmedabad Samay

PMOના ઉચ્‍ચ અધિકારી ગણાવી બુલેટપ્રૂફ વાહનમાં ફરતા અમદાવાદના કિરણ પટેલની શ્રીનગરથી ધરપકડ કરાઈ, જાણો મહાઠગની પૂર્ણ વિગત

Ahmedabad Samay

અધર્મ માં ધર્મ, જાણો અધર્મ માં છુપાયેલો ધર્મ( સ્પીકર : વિજય કોતાપકર)

Ahmedabad Samay

રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન જંગલેશ્વર વિસ્‍તારમાં આજે વહેલી સવારથી મનપા અને પોલીસના ચુસ્‍ત બંદોબસ્‍ત સાથે શરૂ કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો