August 13, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને હાલ પોરબંદરના ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયા પણ કોંગ્રેસને રામરામ,કેસરીયો કરશે ધારણ

રાહુલ ગાંધીની ભારત જોડો ન્‍યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલા ગુજરાત કોંગ્રેસને ર મોટા ફટકા, રાજુલાના પૂર્વ ધારાસભ્‍ય અંબરીશ ડેર બાદ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને હાલ પોરબંદરના ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયા પણ કોંગ્રેસને રામરામ કરી કેસરીયા કરશેતેવી ભારે ચર્ચા છે.

પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયા પણ ભાજપમાં જોડાઇ તેવી શકયતા વચ્‍ચે તેઓની દિલ્‍હી ખાતે મિટીંગોનો  ધમધમાટ શરૂ થયો છે.

દરમિયાન પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિધ્‍ધાર્થ પટેલ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપે તેવી ચર્ચાએ જોર પકડયું છે.

Related posts

કઠવાડા ખાતે આવેલ ગેલેક્સી સ્પેશિયા ફ્લેટ ખાતે નિઃશુલ્ક આયુર્વેદિક કાસ્ય મસાજનું આયોજન

Ahmedabad Samay

ગુજરાતભરમાં લોકડાઉનના ભણકારા વાગવા લાગ્યા

Ahmedabad Samay

ચૂંટણી લડવા પીએમ મોદીની ભત્રીજી સોનલ મોદીએ ટિકિટ માંગી

Ahmedabad Samay

દ્વારકાની કમાન ગૃહ મંત્રીએ સંભાળી, વાવાઝોડાના કારણે નિચાણવાળા વિસ્તારના 1,100 પરીવારને ખસેડાયા, દ્વારકાથી 400 કિમી દૂર બિપોરજોય

Ahmedabad Samay

અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમા પર જન્મ જ્યંતી નિમિત્તે ફુલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

અરવિંદ ઉદ્યોગગૃહ દ્વારા ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રિકલ મોટરસાયકલ ( e-bike )ની બનાવટ અને ઉત્પાદન ગુજરાતમાં કરવામાં આવે છે ક્ષેત્રે નવીન ક્રાંતિ કરી,

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો