આજ રોજ વીર શિરોમણી વીર યોધ્ધા એવા મહારાણા પરતાપજીની જન્મ જ્યંતી છે,
મહારાણા પ્રતાપની જન્મ જ્યંતી નિમિતે અમદાવાદના શાહીબાગ અંદરબ્રિજ ખાતે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાની દર વર્ષની જેમ રાજપૂત સમાજના આગેવાન ભવાનીસિંહ શેખાવત દ્વારા સાફ સફાઇ કરાઇ ફૂલોથી શણગારવા આવી હતી અને ફૂલો હાર ચડાવી તેમને સતત નમઃ કરયા હતા
આ પ્રસંગે અમદાવાદના મેયર કિરીટભાઇ, કુબેરનગર વોર્ડ કાઉન્સિલર ગીતાબા ચાવડા, ગિરિવરસિંહ શેખાવત અને મહાકાલ સેનાના અધ્યક્ષ શ્રી વિજયસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.