September 22, 2026
ગુજરાત

જમ્મુ કાશ્મીરમાં થયેલ આંતકી હુમલા વિરોધ વિરોધમાં બજરંગ દળ કર્ણાવતી મહાનગર દ્રારા રેલીનું આયોજન કરાયું

જમ્મુ કાશ્મીરમાં ઘાર્મિક યાત્રાઓ પર નીકળેલા શ્રદ્ધાળુઓ પર આતંકવાદી ઓ દ્રારા બસ ને ટાર્ગેટ કરી શ્રઘ્ધાળુઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું જેમા ૧૦ શ્રઘ્ધાળુઓ ને મારી નાખવામાં આવ્યા અને અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ છે.

જેના વિરોધમાં બજરંગ દળ કર્ણાવતી મહાનગર દ્રારા આજ રોજ આખા દેશભરમાં  વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ મહામહિમ શ્રી રાષ્ટ્રપતિ ના નામે પ્રશાસન ને આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરવામા આવ્ય,સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

RRR ફિલ્મની ટીમ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાતે પહોંચ્યા. કેવડીયા ખાતે કોઈ ફિલ્મનું પ્રમોશન થયું

Ahmedabad Samay

વરસાદના ધસમસતા પાણી સોસાયટીના બેઝમેન્‍ટ પાર્કિગમાં ઘૂસી જતાં પાર્ક કરેલા વાહનોની કારમી દશા થઈ

Ahmedabad Samay

મોરબીમાં ઝૂલતો પુલ તૂટ્યો,જાણો ક્યાં કારણો સર તૂટ્યો પુલ.

Ahmedabad Samay

રોયલ રાજપુત સંગઠન (મહિલાએ ઈકાંઈ)અને હિયા ફાઉન્ડેશન દ્વારા બ્લેન્કેટ વિતરણ કરાયું

Ahmedabad Samay

ભાડાપત્રકમાં રિક્ષાનું મિનિમમ ભાડું રૂપિયા ૧૫થી વધારીને ૨૦ કરવામાં આવ્યું

Ahmedabad Samay

ભાગ્યે જ જોવા મળતા ફેફસાની ગાંઠની જીસીએસ હોસ્પિટલમાં થઇ નિઃશુલ્ક સર્જરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો