September 22, 2026
ગુજરાત

પ્રાંતિજ સહિત તાલુકા મા ઉનાળાની આરંભેજ અષાઢી માહોલપ્રાંતિજ સહિત તાલુકા મા ઉનાળાની આરંભેજ અષાઢી માહોલ

સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તથા તાલુકા મા પણ તેજ પવન ગાજવીજ કડા સાથે કમોસમી વરસાદ ખાબકયો હતો તો કમોસમી વરસાદ ને લઈ ને હાલતો તૈયાર થયેલ રવિ પાકો સહિત કોબીજ-ફલાવરના પાક ઉપર અસર જોવા મળી છે

સોમવાર બપોર બાદ હવામાન વિભાગ ની આગાહી બાદ ગુજરાત ના વિવિધ વિસ્તારો મા સહિત જિલ્લા સહિત તાલુકામા અચાનક વાતાવરણ મા પલ્ટો આવ્યો હતો તો પ્રાંતિજ સહિત તાલુકામા તેજ પવન સાથે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડયો હતો તો સીતવાડા , બોરીયા , ઓરાણ , અનવરપુરા , બોભા સહિત ના વિસ્તારો મા કમોસમી વરસાદ સાથે કડા પડયા હતા તો હાલતો ભર ઉનાળે ઉનાળાની આરંભેજ વાતાવરણ મા પલ્ટો બાદ કમોસમી વરસાદ પડતા ધરતીપુત્રો મા નિરાશા જોવા મળી હતી અને હાલતો તૈયાર થયેલ રવિપાક ઉપર કમોસમી પાણી ફરી વળ્યા હતા જેને લઈ ને ધઉ ,કપાસ , વરિયાળી , બટકા , ફલાવર-કોબીજ સહિત ના પાકો ઉપર હાલતો અસર જોવા મળી રહીછે તો હાલતો મોટા ભાગના ખેતરોમા તૈયાર થયેલ ધઉ ખેતરોમાજ પલરી ગયા હતા તો બીજી બાજુ ખેતરોમા વાઢેલ તૈયાર થયેલ ધઉ ના પાથરણા તેજ પવન ને લઈ ને ખેતરોમા ઉડયા હતા તો પ્રાંતિજ ના વિલાસપુરા કંપા ખાતે કમોસમી વરસાદ ને લઈ ને તૈયાર થયેલ બટાકા તથા ચણા ના પાક ઉપર પણ કમોસમી વરસાદ ની અસર જોવા મળી હતી તો પ્રાંતિજ ના સીતવાડા પાસે એક તબેલામા રહેલ સેડ ઉડયો હતો ત્યારે હાલતો તૈયાર થયેલ પાક ઉપર અસર થતા ખેતરોમા નિરાશા જોવા મળી રહી છે

Related posts

જાણો વંદે ભારત ટ્રેન, મેટ્રો અને સ્લીપરના ભાડામાં કેટલો તફાવત છે

Ahmedabad Samay

અમદાવાદમાં આવાસોના મકાનોની રાહ જોતા લોકો માટે ગૂડ ન્યૂઝ, 2000થી વધુ મકાનોનો થશે ડ્રો

Ahmedabad Samay

કાચની ટનલમાંથી દરિયાઇ જીવસુષ્ટિ જોઇ શકે તે માટેનો પ્રોજેક્ટ હાથ ધરાયો

Ahmedabad Samay

છારાનગરની ફ્રી કોલોનીમાં તસ્કરોએ માત્ર લૂંટના ઈરાદે 60 વર્ષીય વૃદ્ધાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી

Ahmedabad Samay

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI)ની 472 જગ્યાઓ માટે આવતીકાલે લેવાશે પરીક્ષા

Ahmedabad Samay

શોએબ અખ્તરે ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઉકેલ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો