September 22, 2026
ગુજરાત

સેવ અર્થ દ્વારા અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ૧૫૦૦ વૃક્ષોનો મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ યોજાશે

ગતરોજ અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં થવા જઇ રહ્યું છે મેગા પ્લાન્ટેશન, વૃક્ષોના અછતના કારણે વર્તમાન પરિસ્થિતિ સામે જન જીવન આ પૃથ્વી પર ટકી રહે તે અર્થે અને વૃક્ષો આપના જીવનમાં કેટલા મહત્વપૂર્ણ છે તે સમજાવા અર્થે ગત રોજ “સેવ અર્થ” સંસ્થા દ્વારા અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ૧૫૦૦ વૃક્ષોનો મેગા પ્લાન્ટેશન થવા જઇ રહ્યું છે.

જેમાં સંસ્થાના કાર્યકરો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવવાના છે જો આપ સૌને પણ આ મેગા પ્લાન્ટેશનનો ભાગ બનવા માંગતા હોવતો, અમદાવાદના નવા નરોડા ખાતે આવેલ વિમલ પાર્ક સોસાયટી ખાતે જઇ શકો છો.

Related posts

વિશ્વ હૃદય દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલ દ્વારા અરવિંદ મિલ્સ ખાતે જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદ- ચાંદલોડીયામાં નવું ફાયર સ્ટેશન, નવા સ્ટાફ ક્વાર્ટર બનશે, 1007 લાખથી વધુના કામને એએમસીની મંજૂરી

Ahmedabad Samay

શહેરમાં અવર – જવર કરવા ઉપર ભારે વાહનો માટે નવી ગાઈડલાઈન જાહેર કરાઇ

Ahmedabad Samay

ભારત જોડો યાત્રા 2.0 : શું રાહુલ ગાંધી ગુજરાતથી પોતાના પ્રવાસની શરૂઆત કરી શકે છે?

Ahmedabad Samay

વરસાદના ધસમસતા પાણી સોસાયટીના બેઝમેન્‍ટ પાર્કિગમાં ઘૂસી જતાં પાર્ક કરેલા વાહનોની કારમી દશા થઈ

Ahmedabad Samay

ક્રૂડના ભાવમાં ૩૨ ટકાનો ઘટાડો, છતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો નહિ, સરકાર ઈચ્છેતો 18% ભાવ ઘટાડીનશકે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો