August 9, 2026
Other

અખિલ ભારતીય રાજભર મહાસભાદ્વારા અમદાવાદના વટવા ખાતે રાજભર મહાસંમેલન યોજાયું

અખિલ ભારતીય રાજભર મહાસભા અમદાવાદ ગુજરાત દ્વારા મહારાજ સુહલદેવ ના જન્મદિવસ નિમિત્તે રાજભર મહાસંમેલન વટવા ખાતે યોજાયું . ” મહારાજા શ્રી સુહેલ રાજભર ની 2016મી જયંતિ મહોત્સવ ” ઘોડાસર ના કરણ કમલેશ પાર્ટી પ્લોટ મા ભવ્ય તરીકે ઉજવાયું ,

આ મહોત્સવ માં રાજભર સમાજ ના બિઝનેસ મેન , પુરુષો, વડીલો સ્ત્રીઓ અને બાળકો એ ભાગ લીધો હતો , રાજભર સમાજ ના અધ્યક્ષ અનિલ રાજભર અને મહામંત્રી સત્યદેવ રાજ ભર ની અધ્યક્ષતા માં આયોજન થયું .

મુખ્ય મેહમાન તરીકે મહેશ રાજભર , શ્યામ સિંહ ઠાકુર ( ઉત્તર ભારતીય વિકાસ પરિષદ ), પ્રતીક પટેલ ( વટવા બી જે પી પ્રમુખ ) , સુશીલ રાજપૂત ( વટવા કાઉન્સીલર ) ઉપસ્થિતઃ હતાં . રાજભર સમાજ ના વિદ્યાર્થીઓ ને અભ્યાસ માં વધુ ધ્યાન આપી સમાજ ને ગૌરવ અપાવવા અપીલ કરવામાં આવી…

Related posts

મહામારી માં રાહતના સમાચાર, ગેસ સિલેન્ડરની કિંમતમાં ઘટાડો

Ahmedabad Samay

માંગરોળમાં પત્ની સાથે પ્રેમસંબંધ હોવાની શંકાએ પતિએ યુવાનના માથામાં લાકડું ફટકાર્યું

Ahmedabad Samay

ATASએ ચાર આતંકીઓની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી

Ahmedabad Samay

સુરત ખાતે આયોજિત કરાટે કોમ્પિટિશનમાં ચેમ્પયનસ કરાટે એકેડેમી માથી બાળકો એ અલગ અલગ કેટેગરીમાં વિજય બન્યા

Ahmedabad Samay

હિન્દૂ સેના દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન લાંભા વિસ્તારમાં નોનવેજ અને અન્ય માંસના વેચાણ કરવા પર વિરોધ વ્યક્ત કર્યો

Ahmedabad Samay

16 જુલાઈ, 2026ના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રાની તૈયારીઓ તડામાર ચાલુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો