August 8, 2026
ગુજરાત

એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી, અમદાવાદ નો ૪ થો પદ્ વિદાન સમારંભ યોજાયો

ગત રવિવાર તારીખ ૯ ફેબ્રુઆરી ને રવિવારના રોજ એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી, અમદાવાદ નો ૪થો પદ્ વિદાન સમારંભ શારદા શાંતિ વૃદ્ધાશ્રમ, હીરાપુર મુકામે યોજાયો હતો.

જેમાં આ સંસ્થામાં રહેતા વૃધ્ધ વડીલોના હાથે જ્યોતિષ વિદ્યામાં ડિગ્રી મેળવનાર ૨૯ જેટલા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ સાથે આશીર્વાદ અપાવી અને સમાજમાં એક નવો સંદેશ આપવાનો વિનમ્ર પ્રયાસ કરાયો હતો. આ પ્રસંગે એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી ના પ્રેરક ડો. નલિન પંડ્યા, ફાઉન્ડર ડો. આશિષ વ્યાસ અને આચાર્ય રિદ્ધિ ઠક્કર તથા શારદા શાંતિ વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીઓ શ્રી અશ્વિનભાઈ રાવલ, શ્રી જગદીશભાઈ, શ્રી લાલાભાઇ અને શ્રી કલ્પેશભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

વિશ્વ હિંદુ પરિષદના કર્ણાવતી પ્રદેશના જૈન ધર્મના અનુયાયીઓ દ્વારા 20.176 કિલો ચાંદી અયોધ્યા તીર્થ ક્ષેત્ર શ્રી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટને અર્પણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

એરપોર્ટ ઇન હોટલની બહુ ચર્ચિત ઘટના પર પોલીસ આંખ આડા કાન કરી રહી છે, શું કટારીયા પરિવારને વધુ કિંમત ચૂકવી પડશે ?

Ahmedabad Samay

અનલોક 3 ની તૈયારી શરૂ, ઇન્ટરનેશનલ ફ્લાઇટ, જીમ, થિયેટર ચાલુ થાય તેવી શકયતા

Ahmedabad Samay

ગાંધીનગર: બીજેપી પ્રદેશ સંગઠનની ચર્ચા વચ્ચે CM અને સી.આર. પાટીલનો ગુજરાત પ્રવાસ, જાણો શું છે રણનીતિ?

admin

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચએ તાંડવ વેબ સિરીઝ સામે કરી લાલઆંખ,સૈફઅલી ખાન નું પૂતળા દહન કરવામાં આવ્યું

Ahmedabad Samay

નવા નરોડાના બ્રહ્મકુમારી સેન્ટર પર બ્રહ્માબાબા ની પુણ્યતિથિ ફૂલોથી સજાવી ઉજવાઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો