September 21, 2026
News update
ગુજરાત

NEWS UPDATE @1PM

  • કેનેડામાં ધોળા દિવસે ભારતીય મહિલા પર હુમલો, એક ધોળિયાએ બોટલ છીનવી મોઢા પર પાણી ફેંક્યું અને તેનું માથું ટેલીફોન બુથ ની અંદર કાચની બારી સાથે ભટકાડ્યું,
  • સંભલની શાહી જામા મસ્જિદના વડા ઝફર અલીના મામલે આજે સુનાવણી થઈ રહી છે * ઇન્ડિયા ગોટ લેટન્ટ મામલે આજે સમય રૈનાની મહારાષ્ટ્ર સાયબર સેલ પોલીસ પૂછપરછ કરી રહી છે.
  • શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં મોટી સંખ્યામાં લોકો શિવસેનામાં જોડાયા
  • અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી બનાવટની કાર ઉપર ૨૫% આયાત ટેરિફ ઝીંકી દીધેલ છે, અમેરિકામાં બનેલી કાર ઉપર કોઈ ટેક્સ લાગશે નહીં.
  • ઓડિશામાં ભારતીય નેવીએ સ્વદેશી રીતે તૈયાર કરવામાં આવેલ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલનું સફળ ટેસ્ટીંગ કર્યું છે
  • બંગાળના અખાતમાં માછીમારી કરી રહેલા ૧૧ ભારતીય માછીમારોને શ્રીલંકાના નેવીએ પકડી લીધા છે

Related posts

ચોટીલા રોપ વે મામલે ગુજરાત હાઈકોર્ટમાં થઈ મહત્વની સુનાવણી, રોપ-વે બનાવવાનો માર્ગ બન્યો મોકળો

Ahmedabad Samay

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ દ્વારા ૨૬મી જાન્યુઆરીની ઉજવણી કરાઇ

Ahmedabad Samay

વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન તથા વાવાઝોડા બાદ શું કરવું અને શું ન કરવું તે અંગેની માર્ગદર્શિકા અનુસરવી

Ahmedabad Samay

રાજપૂત અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે મુસ્લિમ ગરાસિયા સમાજ ના આગેવાનો પણ જોડાયા

Ahmedabad Samay

ઈસનપુર અને મણીનગર પોલીસ સ્ટેશનમાં સ્કુલની વિદ્યાર્થીનીઓ એ પોલીસ કર્મચારીઓ ને રાખડી બાંધી રક્ષા આશિષ મેળવ્યા.

Ahmedabad Samay

પાટણ જિલ્લાની ચાણસ્મા, રાધનપુર અને હારીજ નગરપાલિકાની પાંચ વર્ષની મુદ્દત પૂર્ણ, હવે વહીવટદારનું શાસન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો