August 8, 2026
ગુજરાત

આવતીકાલે ૦૪/૦૫/૨૫ સવારે મહાકાલ સેના ગુજરાત (નરોડા) અને કાલ ભૈરવ ગ્રૂપ દ્વારા અબોલા પક્ષીઓ માટે નરોડા ખાતે કુંડા વિતરણ નું આયોજન કરવામાં આવ્યું

આવતીકાલે ૦૪/૦૫/૨૫ સવારે મહાકાલ સેના ગુજરાત (નરોડા) તથા કાલ ભૈરવ (K.B) ગ્રૂપ દ્વારા આયોજિત અબોલા પક્ષીઓ માટે કુંડા વિતરણ નું આયોજન કરવામાં આવ્યું છે,

ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે ઘણા પક્ષીઓ તરસના કારણે મૃત્યુ પામતા હોય છે, આ બાબત ને ખાસ ધ્યાનમાં રાખીને આ વર્ષે મહાકાલ સેના ગુજરાત (નરોડા) તથા KB ગ્રૂપ નરોડા દ્વારા પક્ષીઓ માટે વિનામુલ્યે 500 જેટલા કુંડા નું આયોજન કરેલ છે

સમય :- સવારે 9 : 00 કલાકે
સ્થળ :- કલ્યાણ ચોક સર્કલ નિકોલ નરોડા રોડ નરોડા

Related posts

રોજ ખજૂર ખાવાના અનેક ફાયદા

Ahmedabad Samay

હાયરે મોંઘવારી,ગરમીમાં શાકભાજીના ભાવો વધતા લોકોને પેટ ભરવા કઠોળ ખાવા પડશે

Ahmedabad Samay

ગુજરાત ટાઇટન્સે નવી જર્સી લોન્ચ કરી

Ahmedabad Samay

120 ખલાસી અને 19 મંદિરના સંતોના RT PCR ટેસ્ટ કરવામા આવ્યા

Ahmedabad Samay

શુક્રવારે ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવશે,રથયાત્રા નીકળશે કે કેમ એ અંગે ભક્તોમાં અસમંજસ છે.

Ahmedabad Samay

આધારકાર્ડમાં નામ બદલવા કે સુધારવા હવે ફરજીયાત ગેજેટ નોટિફિકેશન આપવું પડશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો