July 14, 2026
ગુજરાત

રથયાત્રા નિમિત્તે એકતા ક્રિકેટ કપ 2025 સીઝન – 4 નું આયોજન બોમ્બે હાઉસિંગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું

અમદાવાદ શહેર પોલીસ દ્વારા ભગવાન શ્રી જગન્નાથજી ની 148 મી રથયાત્રા નિમિત્તે એકતા ક્રિકેટ કપ 2025 સીઝન – 4 નું આયોજન બોમ્બે હાઉસિંગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે.

પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિકનાઓએ જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, સ્થાનિક ધારાસભ્યશ્રી હસમુખભાઈ પટેલ અને અન્ય સામાજિક અને ધાર્મિક આગેવાનો સાથે એકતા ક્રિકેટ કપનો ભવ્ય શુભારંભ કરાવ્યો હતો.સ્થાનિક યુવાનો ઉત્સાહ અને સૌહાર્દ સાથે આગામી દિવસોમાં આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર છે.

Related posts

ઓનલાઇન શિક્ષણ થી વંચિત વિદ્યાર્થીઓ ને કઠવાડા ગામમાં અપાયછે ફ્રી શિક્ષણ

Ahmedabad Samay

આજથી ૦૩ દિવસ માટે ૪૫ થી વધુ વયના વ્યક્તિ માટે રસીકરણ બંધ

Ahmedabad Samay

વસ્ત્રાપુર અને સોલા માં હાઇપ્રોફાઇલ ઢબે વિદેશી દારૂ વેંચતા બે ભાઇની ધરપકડ

Ahmedabad Samay

સ્વદેશી કોવિડ વેક્સિન ટ્રાયલ માટે ગુજરાતની સોલા સિવિલ હોસ્પિટલમાં આવી

Ahmedabad Samay

ક્લોરેક્સ સ્કૂલમાં નમાજ અદા કરવાનો વિવાદ વકર્યો

Ahmedabad Samay

દ્વારકાધીશે ભક્તોને સાક્ષાત્કાર કરાવ્યા, વીજળી ધજા પર પડી તોપણ ફરકતી રહી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો