September 22, 2026
અપરાધદેશ

લખનઉ :બક્ષી કા તળાવ વિસ્‍તારમાં એક નિર્જન જંગલમાં ચાર યુવકોએ અપહરણ બાદ ૧૪ વર્ષની છોકરી પર દુષ્‍કર્મ આચર્યું હતું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના ગ્રામીણ વિસ્‍તારમાં એક શરમજનક ઘટના બની છે. અહીં, બક્ષી કા તળાવ વિસ્‍તારમાં એક નિર્જન જંગલમાં ચાર યુવકોએ ૧૪ વર્ષની છોકરી પર દુષ્‍કર્મ આચર્યું હતું. પોલીસે જણાવ્‍યું કે આ ઘટના ગુરુવાર રાતની છે. પીડિતા પોતાના ઘરેથી નીકળી હતી ત્‍યારે આરોપી યુવકોએ તેનું અપહરણ કરી તેને ગાડીમાં બેસાડી જંગલમાં લઈ ગયેલ.

પીડિતાના પિતાએ શુક્રવારે સવારે પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપી શિવા સિંહ, રાજ અને અન્‍ય બે અજાણ્‍યા વ્‍યક્‍તિઓ વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

પીડિત છોકરી ગ્રામીણ વિસ્‍તારમાં રહે છે. ગુરુવારે સાંજે તે ઘરની નજીક ફરી રહી હતી, ત્‍યારે ચાર યુવકો ત્‍યાં આવ્‍યા. તેઓએ છોકરીનું અપહરણ કરી તેને એક ગાડીમાં ઉપાડી ગયેલ.

મોડી રાત સુધી છોકરી ન મળતાં તેના પરિવારજનો ચિંતિત થયા. તેમણે ઘણી શોધખોળ કરી ત્‍યારે છોકરી જંગલ નજીક બેભાન અવસ્‍થામાં મળી. તેને તાત્‍કાલિક નજીકની હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ હતી, પરિવારે ફરિયાદ નોંધાવી. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને લોકોની પૂછપરછ કરી રહી છે.

Related posts

મહારાષ્ટ્ર: રાયગઢ જિલ્લામાં મોટું ભૂસ્ખલન, અત્યાર સુધીમાં 5 મૃતદેહ મળ્યા, કાટમાળ નીચે 100થી વધુ લોકો ફસાયા

Ahmedabad Samay

હરિયાણામાં બનેલા બનાવ બીજીવાર ન બને માટે કાનુન બદલવાની જરૂર છે: રાજ શેખાવત

Ahmedabad Samay

સફરજન બોક્ષની આડમાં વિદેશી દારૂ લઇ જતા ઝડપાયું, રૂ.૩૦.૩૦ લાખનો મુદ્દા માલ જપ્ત

Ahmedabad Samay

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આખરે 52 વર્ષના લાંબા ઇંતજારનો અંત લાવયો, પ્રથમવાર ODI વર્લ્ડ ચેમ્પિયન બનીને ઇતિહાસ રચી દીધો

Ahmedabad Samay

સતારાના રામભાઉ બોડક દરોજજ ખાય છે ૨૫૦ ગ્રામ પથ્થર, લોકો તેમને પથ્થરવાળા બાબા બોલાવે છે.

Ahmedabad Samay

સરકાર તરફથી રેમડેસીવીર ન મળતા, કાળા બજારીયા સક્રિય, ઇસનપુર થી એક શખ્સ ઝડપાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો