September 27, 2026
ગુજરાતધર્મ

ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલ ચાંપાનેર સોસાયટી ખાતેનું સાંઈ ગણેશ મિત્ર મંડળ દ્વારા ખાટુશ્યામની થીમ પર ગણેશમોહત્સવનું આયોજન કરાયું

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલ ચાંપાનેર સોસાયટી ખાતેનું સાંઈ ગણેશ મિત્ર મંડળ દ્વારા ‘કર્ણાવતીચા મહારાજા’ દ્વારા આ વર્ષે એક અનોખી થીમ સાથે ગણેશોત્સવની ઉજવણી કરી રહ્યું છે.આ વર્ષે ખાટુશ્યામના થીમ પર ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે, જે એક અનોખો અને લોકો તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરેછે.

લોકમાન્ય તિલકે શરૂ કરેલી હિન્દુત્વની ભાવનાને ફરી જગાડવા પર તેઓ ધ્યાન કેન્દ્રિત કરે છે. તેથી તેમના કાર્યક્રમોમાં કોઈ અશ્લીલ નૃત્ય કે ગીતો હોતા નથી. આરતી પછી અહીં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે. આ ઉપરાંત મંડળ ગણેશ મૂર્તિને લઈ પર્યાવરણનું પણ ધ્યાન રાખે છે. આ વર્ષે પણ માટીમાંથી મૂર્તિ બનાવવામાં આવી છે. તેઓ પ્લાસ્ટર ઓફ પેરિસ (POP) નો ઉપયોગ ટાળે છે. તેઓએ સ્થળ પર જ વિસર્જન કરવાની પહેલ કરી છે, જેથી પર્યાવરણને નુકસાન ન થાય.

Related posts

અમદાવાદ – એસજી હાઈવે, સિંધુભવન રોડ પરના કેફેમાં પોલીસ, એસઓજીએ કર્યું સરપ્રાઈઝ ચેકિંગ

Ahmedabad Samay

સ્વઘા સોસીયલ ફાઉન્ડેશન ચાંદખેડા દ્વારા શ્રમજીવી અને જરૂરિયાતમંદ બાળકો માટે મફત કોમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવ્યું

Ahmedabad Samay

ઝાયડસ કેડિલા ઇન્સ્ટિટ્યૂટમાં વડાપ્રધાન મોદી વેક્સિનની ટ્રાયલ અંગે જાહેરાત કરે તેવી શક્યતા

Ahmedabad Samay

તાંડવઃ વેબ સિરીઝ સામે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચનું તાંડવ

Ahmedabad Samay

જાણો આ સપ્તાહ કેવો રહેશે આપનો,જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા, તા.૦૭ થી ૧૩ જૂન ૨૦૨૧

Ahmedabad Samay

એર ઇન્ડિયા ફ્લાઇટ ક્રેશમાં જીવ ગુમાવનાર સ્વ. રાજેન્દ્રભાઈ પાટનકરના ધર્મ પત્નીને આજ રોજથી આજીવન સુધી પેંશન ચાલુ કરવામાં આવી,

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો