August 9, 2026
ગુજરાત

રણું ગામના તુળજા માતાજી મંદિર પાસે ઘણા સમયથી આતંક મચાવનાર વાનર (કપીરાજ) આખરે પાંજરે પુરાયો

વડોદરાના પાદરા તાલુકાના રણું ગામમાં આવેલા તુળજા માતાજી મંદિર પાસે ઘણા સમયથી આતંક મચાવનાર એક વાનર (કપીરાજ) આખરે પાંજરે પુરાયો છે.

આ વાનરના ડરથી ગામલોકો ભયના માહોલમાં જીવી રહ્યા હતા, કારણ કે તેના કરડવાથી કેટલાક ગ્રામજનો ઘાયલ પણ થયા હતા. સ્થાનિક લોકોએ આ અંગે પ્રાણી જીવ રક્ષક સંસ્થાની હેલ્પલાઇન પર જાણ કરી હતી. ત્યારબાદ, વન વિભાગ અને સંસ્થાની ટીમે સાથે મળીને પાંજરું ગોઠવ્યું અને વાનરને સુરક્ષિત રીતે પકડી લીધો. વાનર પાંજરે પુરાતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો છે

Related posts

ત્રણ રાજ્યો માં છૂટછાટ પાછી ખેંચવાની તૈયારી, નિયમો કડક કરવાની તૈયારી માં

Ahmedabad Samay

સુરત- બેફામ સ્પીડમાં ચલાવતા વાહન ચાલકોની ખેર નહી! સુરત પોલીસ એક કિમી દૂર સ્પીડ ગનથી પકડી પાડશે, થશે દંડ

Ahmedabad Samay

અમદાવાદ – કોર્પોરેશન દ્વારા બીઆરટીએ રુટ પરના વાહનો તેમજ દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરાયો

Ahmedabad Samay

દેશમાં હાલ બહુમતીના જોરે રચાયેલી સરકારે અસહય મોંઘવારી વધારી : પરેશ ધાનાણી

Ahmedabad Samay

ગુજરાત: 2.5L સિમ રિટેલર્સની ચકાસણી કરવામાં આવશે, સિમના ગેરકાયદેસર વેચાણને રોકવા માટે લેવામાં આવ્યો નિર્ણય

Ahmedabad Samay

છત્રી સાથે રાખી રમવા પડશે ગરબા,હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો