September 21, 2026
ગુજરાત

છત્રી સાથે રાખી રમવા પડશે ગરબા,હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી

ખૈલેયાઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે,

જેના કારણે 27 અને 28 ઓગસ્ટના રોજ વાતાવરણમાં પલટો આવી શકે છે. આ ઉપરાંત, સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને અરવલ્લી, સાબરકાંઠા અને પંચમહાલ જેવા વિસ્તારોમાં 4 થી 6 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડી શકે છે, જે નવરાત્રીની મજાને ખરાબ કરી શકે છે.

Related posts

જાન્યુઆરી-૨૦૨૪, ૨ સુધીમાં ગુજરાતનું હવામાન પલટાવાની શકવાની શક્યતાઓ,કમોસમી વરસાદની સંભાવના

Ahmedabad Samay

શાળાઓને સવાર પાળીમાં ચલાવવા માટે આદેશ આપવામાં આવ્યો

Ahmedabad Samay

અમદાવાદ: CM ભૂપેન્દ્ર પટેલના પુત્રને બ્રેઇન સ્ટોક આવતા મુંબઈની હિન્દુજા હોસ્પિટલ લઇ જવાયા, પિતા પણ સાથે ગયા

Ahmedabad Samay

રાહુલ ગાંધી: નરેન્‍દ્રભાઇ મોદીએ તેમનું અપમાન કર્યું છે.

Ahmedabad Samay

આજે ચંડોળા તળાવ ખાતે આવેલા કેટલાક ગેરકાયદે ધાર્મિક સ્થળો પર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવવામાં આવ્યું, AMC દ્વારા ₹૨૭.૫૩ કરોડના ખર્ચે ચંડોળા તળાવનો આધુનિકરણ કરાશે

Ahmedabad Samay

અમદાવાદમાં સવારથી મેઘરાજાનું તાંડવ, ચારે તરફ પાણી ભરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો