કોરોનાના કેસ દેશમાં ઝડપથી વધી રહ્યા છે ત્યારે કેટલાક રાજયોએ હવે ફરી નિયંત્રણો સખ્ત બનાવવાનું નક્કી કર્યું છે. ૦૧ જૂનથી અનલોક ૧.૦ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનમાં મોટાપાયે છૂટછાટો અપાઈ હતી. જોકે, હવે રાજયો તેમાં કાપ મૂકવા જઈ રહ્યા છે. કુલ ૪ રાજ્યો છુટછાટો રદ્દ કરવા વિચારી રહ્યા છે. જેમાં પંજાબ, તામિલનાડુ, કેરળ, ઝારખંડનો સમાવેશ થાય છે
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ