August 9, 2026
દેશ

હિન્દૂ યુવા સંગઠન દ્વારા BCCI વિરુદ્ધ ઉગ્ર વિરોધ કરવામાં આવશે

પાકિસ્તાનના આંતકવાદીઓ દ્વારા થોડા સમય ધર્મ પૂછી ધર્મ આધારિત હિન્દૂ યુવકોને બેરહેમીથી મારવામાં આવ્યા હતા અને તેમનો બદલો લેવા માટે આપણા ભારતીય સેના દ્વારા જાનની બાજી લગાવી ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું હતું અને તેમા પણ આપણા સેના ના જવાનો શહીદ થયા હતા,

તો પણ BCCI અને ICC દ્વારા એશિયા કપ ૨૦૨૫ માં ભારતીય ટીમને દુશ્મન ટિમ પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવાના નિર્ણય લેવામાં આવ્યું છે જેનો હિન્દૂ સંગઠનો અને દેશના સનાતનિઓ ઓ દ્વારા સખ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે જેને પગલે હિન્દૂ યુવા સંગઠન દ્વારા તારીખ ૨૧/૦૯/૨૦૨૫ ના રોજ સવારે ૯ વાગ્યે નિકોલમાં આવેલ રાજહંસ સીનીમાં ખાતે  BCCI અને ICC વિરુદ્ધ ઉગ્ર વિરોધ કરવામાં આવશે,

જેને પગલે સંગઠન દ્વારા દરેક હિન્દુ સમાજ આમાં હાજર રહી હિન્દુ એકતા બતાવે એવી નમ્ર વિનંતી પણ કરવામાં આવી છે..

Related posts

ચેક ક્‍લિયરિંગને ઝડપી બનાવવાના ઉદ્દેશથી નવી ‘રિયલ-ટાઇમ ચેક ક્‍લિયરન્‍સ સિસ્‍ટમ’ માં ખામી આવતા ટૂંક સમયમાં ચેક ક્લિયર થવાના બદલે છ દિવસ સુધી ક્લિયર નહિ થયા

Ahmedabad Samay

અયોધ્યા એરપોર્ટ હવે ‘મર્યાદા પુરૂષોતમ શ્રીરામ’ એરપોર્ટ તરીકે ઓળખાશે

Ahmedabad Samay

નવાદાથી જેડીયૂ ધારાસભ્ય વિભા દેવી શપથ પત્ર વાંચી શક્યા નહિ, શું હવે આવા નેતા ચલાવશે દેશ ?

Ahmedabad Samay

૨૫મેં થી આંતરરાજ્ય ઉડાન શરૂ

Ahmedabad Samay

પુલવામા જેવો મોટો હુમલો ટળ્યો, સેનાએ આંતકીઓ નો પુલવામા જેવો અટેક ને નાકામ કર્યો

Ahmedabad Samay

અલલ્હાબાદ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, લાઉડ સ્પીકર વડે અઝાન પર પ્રતિબંધ યોગ્ય.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો