August 7, 2026
ગુજરાત

મેઘાણીનગર ખાતે આવેલ ચુવાળનગર સોસાયટી વિભાગ-૧ માં સવારે ૧૦ થી ૧૨ વાગે અભય ચેરીટેબલ ટ્રસ્ટ દવ્રારા વુંક્ષા રોપણ નો કાયકર્મ યોજાયું

મેઘાણીનગરમાં આવેલ ચુવાળનગર સોસાયટી વિભાગ-૧ માં સવારે ૧૦ થી ૧૨ વાગે અભય ચેરીટેબલ ટ્રસ્ટ દવ્રારા વુંક્ષા રોપણ નો કાયકર્મ રાખવમાં આવ્યો હતો. અને આ વુંક્ષા રોપણ માં અહિયાં ના રહીશો અને કુબેરનગર વોર્ડ કોર્પોરેટર ઉર્મિલાબેન પરમાર સામાજિક આગેવાન જેઠાભાઈ પરમાર, શ્રી શિવચરણસિંહ ભદૌરિયા અને તેમની સાથે અનેક લોકો જોડાયા હતા,

આ સુંદર કાયકર્મ નું આયોજન માં અભય ચેરીટેબલ ટ્રસ્ટ ના પર્મુખ દિનેશભાઈ ગાંધી ખજાનચી હેમલતાબેન ગાંધી થકી કરવામાં આવ્યું અને આ દરમિયાન દિનેશભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યાં હતાં, વધુમાં તેમને જણાવ્યું હતું વૃક્ષો આપણા સાચા મિત્રો છે કારણ કે તે સ્વચ્છ હવા અને ઓક્સિજન પ્રદાન કરે છે વૃક્ષોનું સંરક્ષણ અને વાવેતર ખૂબ જ મહત્વપૂર્ણ છે એટલે લોકોએ વૃક્ષો વાવવા જોઈએ

Related posts

ગુરુવારથી દીપોત્‍સવી પર્વની રોનક શરૂ થઇ જશે

Ahmedabad Samay

રાજ્યમાં ૧૬ જેટલા પી.આઇ ની બદલી કરાઈ

Ahmedabad Samay

અમદાવાદ શહેરના હોમગાર્ડના કમાન્ડર શ્રી જબ્બરસિંહ શેખાવત અને અશોક પટેલે કોરોના થી બચવા માટે આપી સૂચનો

Ahmedabad Samay

અમદાવાદ: સત્તાધાર બ્રિજ પ્રોજેક્ટ માટે થઈ રહ્યું છે હાટકેશ્વર ફ્લાયઓવર ‘ભૂલ’નું પુનરાવર્તન!

admin

તપોવન ખાતે ગ્લેશિયરમાં ફસાયેલા ગુજરાતના યાત્રિકોને તત્કાલ મદદ, બચાવ, રાહત  માટે પ્રબંધ કરાયું

Ahmedabad Samay

શાહપુરમાં આજે સવારના સમયે ૪.૩૦ વાગ્‍યે ન્‍યૂ એચ કોલોનીના મકાનમાં અચાનક આગ લાગી, પતિ,પત્ની અને બાળકનું થયું કરુણ મોત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો