July 27, 2026
દેશ

ગુરુવારથી દુબઈમાં ફસાયેલા ભારતીયો ને પાછા લવાશે.

ગુરુવારથી અમીરાત- દુબઈથી ભારતીઓને પરત લાવવાનુ  શરૂ થશે, દુબઈ થી ભારત આવવા કુલ ૧,૯૮,૦૦૦  નામ નોંધાવ્યા છે.

ગુરુવારે પ્રથમ બે ફ્લાઈટમાં કેરળના લોકોને સૌપ્રથમ લાવવામાં આવશે.ત્યારબાદ દરરોજ ફ્લાઇટ દ્વારા ભારતીયોને પરત લાવવાનું કામ ચાલુ રહેશે. આ માટે ટીકીટની રકમ યાત્રી એ પોતે ચુકવવાની  રહેશે. સૌપ્રથમ માંદગીવાળા, મોટી ઉંમરના તથા વિઝાની મુદત પૂરી થતાં લોકોને પ્રાયોરિટી અપાશે. ભારતીય લોકોને વિનામૂલ્યે અથવા વધુમાં વધુ ડિસ્કાઉન્ટ આપવા ત્યાંના એસોસિએશન દ્વારા ભારત પાસે માગણી કરી છે.

Related posts

દિવાળીમાં સરકાર દ્વારા આપવામાં આવશે GST બોનસ, ૭૦ – ૮૦ % વસ્તુઓ થશે સસ્તી, મધ્યમવર્ગીય માટે ખુશીના સમાચાર

Ahmedabad Samay

અકસ્માતમાં ઘાયલ લોકોને સમયસર હોસ્પિટલમાં લઈ જનારાઓને પ્રોત્સાહન રકમ 5,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરાઇ

Ahmedabad Samay

ભારતે ઓસ્ટ્રેલિયાને ૦૬ વિકેટે હરાવ્યું

Ahmedabad Samay

ફરી લોકડાઉન, કેસ વધતા પશ્વિમ બંગાળમાં ૩૧ જુલાઈ સુધી લોકડાઉન

Ahmedabad Samay

TMC એ પશ્ચિમ બંગાળતો તો જીતિલીઘું પણ, દીદી પોતે હારી ગયા

Ahmedabad Samay

સરકારની ચોખ્ખી આવક માત્ર 35.33 લાખ કરોડ રૂપિયા છે, ત્યારે 53.47 લાખ કરોડનો ખર્ચ કેવી રીતે પૂરો કરવામાં આવશે? ક્યાંથી થશે કમાણી?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો