August 7, 2026
અપરાધ

પોલીસ દ્વારા ઉત્તરાયણ પહેલા એસપી રિંગ રોડ નજીક ટ્રાવેલ્સ ગ્રાઉન્ડ પાસેથી 8.16 લાખ રૂપિયાની કિંમતની 2040 ચાઇનીઝ દોરીના ટેલરોં જપ્ત કર્યા

ઉત્તરાયણ તહેવારના આગમન પૂર્વે જ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી બજારમાં પહેલેથી જ દેખાવાની શરૂ થઇ ગઈ છે,  અમદાવાદ પોલીસે રામોલ વિસ્તારના એસપી રિંગ રોડ નજીક ટ્રાવેલ્સ ગ્રાઉન્ડ પાસેથી 8.16 લાખ રૂપિયાની કિંમતની 2040 ચાઇનીઝ દોરીના ટેલરોં જપ્ત કર્યા છે, આગળની કાર્યવાહી કરતા એક વ્યક્તિની ધરપકડ કરી છે અને વધુ તપાસ કરતા સુરતથી દોરી મોકલનાર વ્યક્તિ હાલ ફરાર થઇ ગયેલ છે

Related posts

રાજકોટમાં બની ચોંકાવનાર ઘટના: જી. આઇ. ડી. સી. માંથી અજાણી મહિલાની લાશ મળી આવી

Ahmedabad Samay

પતિએ મકાન લેવામાં થોડી રાહ જોવાનું કહેતા પત્નિએ પુત્રી સાથે ઝેર ગટગટાવ્યું: પત્નીનું મૃત્યુ, પુત્રીની હાલત ગંભીર

Ahmedabad Samay

અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશની હદમાં ધસમસી રહ્યા છે દેશી દારૂના અડ્ડા

Ahmedabad Samay

અમદાવાદના નરોડા વિસ્‍તારમાં કળયુગના માતાપિતાએ પોતાની દીકરીને ૪૦ હજારમા વહેચી

Ahmedabad Samay

વડોદરામાં એક સાથે પરિવારના છ સભ્યોએ કરી આત્મહત્યા, ૩ ના મૃત્યુ ૩ સારવાર ગંભીર હાલતમાં

Ahmedabad Samay

ઘરફોડ ચોરીના રિઢા આરોપીને ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે શોધી કાઢી ગુનો ડિટેક્ટ કરતી નિકોલ સર્વેલન્સ ટીમ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો