September 21, 2026
ગુજરાત

૧૨ વાગ્યા બાદ સંપૂર્ણ લોકડાઉન ની જાહેરાત થી અફરાતફરી નો માહોલ.

અમદાવાદમાં કોરોના કાબુ થતા DGP શિવાનંદ ઝા ની સંપૂર્ણ લોકડાઉન ના નિર્ણય બાદ તમામ લોકો માં અફરાતફરી નો માહોલ સર્જાયો છે.

આજ રાત ૧૨ વાગ્યા બાદ સંપૂર્ણ લોકડાઉન નો અમલ કરવામાં આવશે, ૧૨ વાગ્યા બાદ શાકભાજી, કિરાણાની દુકાન બંધ રહેશે, દૂધ અને મેડિકલ સીવાય ની તમામ દુકાનો બંધ રહેવાની જાહેરાત થી કિરાણા દુકાન, શાકભાજીની લારીઓ અને ફલોર ફેક્ટરી પર લોકોની લાંબી કતાર જોવા મળી.

Related posts

મધર્સ ડે નિમિતે સ્વધા સોસીયલ ફાઉન્ડેશન ચાંદખેડા દ્વારા ” આર્ટસ અને ક્રાફટ ” પ્રતિયોગિતા ના આયોજન કરવા માં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદમાં ફરીથી લોકડાઉન લદવાની વાતએ અફવા છે : તંત્રની સ્પષ્ટા

Ahmedabad Samay

ગુજરાત હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલ કેસ મામલે થઈ શકે છે તત્કાલિક સુનાવણી

Ahmedabad Samay

મેઘાણીનગર પોલીસ સ્ટેશનના પી.આઇ પર એક શખ્સે હાથ ઉપાડ્યો

Ahmedabad Samay

SGVP ગુરુકુલ ખાતે મેરી માટી મેરા દેશ મહોત્સવની ભવ્ય ઉજવણી, શહીદ મહીપતસિંહજી વાળાના પરિવારનું સન્માન કરવામાં આવ્યું

Ahmedabad Samay

બાપુનગરમાં આવેલ ગજાનંદચાલીમાં દિપુ સિંધીના આંતકથી લોકો થયા બેહાલ.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો