August 12, 2026
ગુજરાત

ગુજરાતમાં શિયાળો 20 ફેબ્રુઆરી પછી વિદાય લેશે, ત્યારબાદ ધીમે ધીમે હવામાન નોર્મલ થવાનું શરૂ થશે

ગુજરાતમાં શિયાળો જામ્યો પરંતુ આ વર્ષના થોડો લેટ જામ્યો હતો. સવાર-સાંજ હજૂ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને બપોરના સમયે ઉનાળાનો અહેસાસ થઈ રહ્યો છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાંથી ઠંડી ક્યારે વિદાય લેશે.

IMD દ્વારા જાહેર કરાયેલા એલર્ટ પ્રમાણે અરવલ્લી, મહિસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ સામાન્ય કરતા વધુ રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં શિયાળો 20 ફેબ્રુઆરી પછી વિદાય લેશે, ત્યારબાદ ધીમે ધીમે હવામાન નોર્મલ થવાનું શરૂ થશે. ખાસ કરીને ઉત્તર સૌરાષ્ટ્ર અને પર્વતીય વિસ્તારોમાં કમોસમી વરસાદની અસર રાજ્યના ખેડૂતો માટે પડકારરૂપ બની શકે છે.

 

Related posts

ડીસેમ્બર મહિના સુધી ધોરણ ૧ થી પ ના વર્ગ નહિ ખુલ્લે

Ahmedabad Samay

શહેરમાં વધુ ૨૯ નવા માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોન ઉમેરાયા

Ahmedabad Samay

અમદાવાદ ચાણક્યપુરી વિસ્તારમાં બાબા બાગેશ્વરના દરબારની તૈયારીઓ તેજ, જર્મન ટેકનલોજીનો મંડપ લગાવાશે

admin

સાયન્સ સિટીમાં એપ ડેવલપર્સનો પ્રારંભ, ખૂદ ગૂગલના નિષ્ણાંતો એપ ડેવલપર્સને આપશે તાલીમ

Ahmedabad Samay

વડાપ્રધાન મોદીનું સંબોધન ની મહત્વની વાતો.

Ahmedabad Samay

આરટીઓમાં અત્યાર સુધીમાં અલગ-અલગ ગુનામાં કુલ 200 લાયસન્સ રદ કરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો