October 8, 2026
ગુજરાત

અંબાજી અને આસપાસના પંથકમાં અચાનક વાતાવરણ પલટાતા ઠંડા પવન સાથે કમોસમી વરસાદ

અંબાજી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. કાળા ડિબાંગ વાદળો છવાતા વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો હતો અને કેટલીક જગ્યાઓએ ઝરમર વરસાદ પણ નોંધાયો. ભર ઉનાળામાં પડેલા આ કમોસમી વરસાદને કારણે ચોમાસાની જેવી ઠંડક અનુભવાઈ રહી છે. વાતાવરણમાં ઠંડક ફેલાતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે.

અંબાજી અને આસપાસના પંથકમાં અચાનક વાતાવરણ પલટાતા ઠંડા પવન સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ છે,આકાશમાં કાળાડિબાંગ વાદળો અને ધૂળની ડમરીઓ ઉડવાને કારણે સ્થાનિકો તથા યાત્રિકોમાં અચરજ ફેલાયું છે.

Related posts

રાજસ્થાનમાં મુખ્યપ્રધાન નક્કી કરવાનું ભાજપને સૌથી મુશ્કેલ લાગી રહ્યું છે, વસુંધરા રાજે આ પદના પ્રબળ દાવેદાર

Ahmedabad Samay

સફરજન બોક્ષની આડમાં વિદેશી દારૂ લઇ જતા ઝડપાયું, રૂ.૩૦.૩૦ લાખનો મુદ્દા માલ જપ્ત

Ahmedabad Samay

બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ત્રિશુલ દીક્ષા સમારોહનું આયોજન કરાયું હતું

Ahmedabad Samay

પ્રાંતિજના નનાનપુર ગામે જમીનમાંથી ધુમાડા નીકળવાનો મામલો ઘટના સ્થળની ટીડીઓ અને મામલતદારે લીધી મુલાકાત

Ahmedabad Samay

કડવા પાટીદાર અગ્રણી તરફથી રૂપાલાને સાથ મળ્યાનો સંકેત

Ahmedabad Samay

અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસને 31મે 2021 સુધી રદ કરાઈ છે 

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો