August 7, 2026
ગુજરાતરાજકારણ

ભાજપ અમદાવાદમાં વિજય ઉત્‍સવ ઉજવશે

ભાજપ અમદાવાદમાં વિજય ઉત્‍સવ ઉજવશે : ભુપેન્‍દ્રભાઈ, હર્ષભાઈ અને જગદીશભાઈ ઉપસ્‍થિત રહેશે : અમદાવાદ ખાતે સાંજે ૫.૩૦ વાગ્‍યે ભાજપના ખાનપુર કાર્યાલય ખાતે, સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં ભવ્‍ય વિજયની ઉજવણી કરવામાં આવશે.

મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ, નાયબ મુખ્‍યમંત્રી અને રાજ્‍યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા ખાસ હાજરી આપશે

Related posts

સરસપુરમાં ગુરુ શિષ્યના ચારિત્રય પર લાંછન લગાવતો કિસ્સો આવ્યો સામે

Ahmedabad Samay

લોકડાઉન ની વાતને લઇ સી.એમ. રૂપાણીએ આપી સ્પષ્ટતા

Ahmedabad Samay

કોરોનાની સ્થિતી કાબુમાં ન આવે ત્યાં સુધી રાત્રી કર્ફ્યૂ યથાવત

Ahmedabad Samay

ત્રીજી સંભવિત લહેરને લઈને તંત્રની સાથે સ્મશાન ગૃહો પણ તૈયાર

Ahmedabad Samay

ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર

Ahmedabad Samay

જરૂરિયાત મંદ લોકોને અનાજ કીટ વિતરણ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો