October 4, 2026
ગુજરાત

આંતરરાષ્ટ્રીય કરાટે ટુર્નામેન્ટમાં અમદાવાદના ૭ વર્ષના છોકરા કબીર સિંહ તોમરે ગોલ્ડ મેડલ જીત્યા

ગતરોજ થાઈલેન્ડમાં આંતરરાષ્ટ્રીય કરાટે ટુર્નામેન્ટમાં અમદાવાદના ૭ વર્ષના છોકરા કબીર સિંહ તોમરે ગોલ્ડ મેડલ જીત્યા.

આ પ્રસંગે હિન્દુ સેના કર્ણાવતી મહાનગર દ્વારા કબીર સિંહ તોમરનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં કબીર સિંહ તોમરને ભેટ આપવામાં આવી હતી અને લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં બાપુ નગર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી દિનેશ સિંહ કુશવાહા અને હિન્દુ સેનાના જિલ્લા પ્રમુખ દીપક સિંહ ચૌહાણ, મહામંત્રી હિમાંશુ પરમાર ,વિવેક સિંહ ચૌહાણ, હિતેન્દ્ર તોમર અને સમાજના વરિષ્ઠ નાગરિકોએ ખાસ હાજરી આપી હતી.

Related posts

NCP મહિલા પ્રમુખ રેશ્મા પટેલ સહિત અન્ય કાર્યકરો ની રાજકોટમાં ધરપકડ

Ahmedabad Samay

સૈજપુર વોર્ડના ઉમેદવારોને કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની ફોટો ફ્રેમ અપાઇ

Ahmedabad Samay

આવતીકાલે દેશવ્યાપી બેન્ક હડતાલ

Ahmedabad Samay

અમદાવાદ હાથીજણ ખાતે ૩ દિવસ ની શ્રી હનુમંત કથા માટે બાબા બાગેશ્વર ની પધરામણી થશે

Ahmedabad Samay

ખોખરાથી કરફ્યૂમાં ગાયો ઉઠાવી જનારા ૪ કસાઈઓને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી

Ahmedabad Samay

પાટીદારો અનામત આંદોલન બાદ થયેલા તોફાનો દરમિયાન પાટીદાર યુવાનો સામે કરવામાં કેસ પાછા ખેંચાયા: હાર્દિક પટેલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો