February 8, 2025
ગુજરાત

જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં જીરાના ભાવ પ્રતિમા 5500 થી 6100 જળવાઈ રહેવાની સંભાવના

ભારત જીરા નો સૌથી મોટો ઉત્પાદન અને વપરાશ કરતો દેશ છે ભારત ઉપરાંત જીરાનું વાવેતર સીરિયા ઈરાન તુર્કી ચીન લેટિન અમેરિકામાં થાય છે પરંતુ એ દેશોનું ઉત્પાદન મોડું જુલાઈમાં આવે છે ગુજરાત અને રાજસ્થાન એ જીરાનું ઉત્પાદન કરતા બે મુખ્ય રાજ્યો છે જે દેશના કુલ ઉત્પાદનમાં 95% હિસ્સો ધરાવે છે અને સમગ્ર વિશ્વમાં મસાલા તરીકે જીરાની નોંધપાત્ર માંગ છે ગત વર્ષ 2021 અને 22 માં જીણા નું વાવેતર અને ઉત્પાદન અગાઉના વર્ષની સરખામણીએ 30 ટકા જેટલું ઓછું થયું હતું તેમજ કમોસમી વરસાદને ઝાકળ લીધે પણ પાક ફેલ થયો હતો વર્ષ 2020-21 ની વાત કરીએ તો 2.98 લાગતાં જીરાની નિકાશે હતી જે વર્ષ 2020 22માં ઘટીને 2.17 લાખ ટન થઈ છે ચાલુ વર્ષે એપ્રિલથી ડિસેમ્બર 2022 સુધી ચૂંટણી અછતને લીધે ભાવ વધતા માત્ર 1.46 જીરાની નીકળ થઈ છે જાન્યુઆરીમાં ગુજરાતમાં જીરાનો ભાવ 3000 જેટલો હતો જે 2022માં અડચો થઈ અને જાન્યુઆરી 23 નો ભાવ 6000 પહોંચી ગયો છે તું નવા જીરાની આવક તથા હાલ છેલ્લા સપ્તાહમાં 5500 જેટલો ભાવ બોલાવી રહ્યા છે

Related posts

એપ્રિલ ૨૦૨૧ થી નવા નાણાકીય વર્ષની શરૂઆતથી તમામ વસ્તુ થશે મોંઘી

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશજીની આરતી કરાઇ

Ahmedabad Samay

TRP ગેમ ઝોનમાં અનેક પરિવારના માસુમ ભૂલકાંઓ દુર્ઘટનાનો ભોગ બન્યા છે, અત્યાર સુધીમાં ૨૬ જેટલા મૃતદેહ મળ્યા

Ahmedabad Samay

રાજકોટના મુસાફરો માટે ખુશીના સમાચાર: રાજકોટ રેલ્વે સ્ટેશનનું થશે રિ-ડેવલપમેન્ટ

Ahmedabad Samay

અમદાવાદ:દશામની મૂર્તિ વિસર્જન કરવા જતાં  પાણીમાં ડૂબી જતાં 3 લોકોના દુઃખદ મૃત્યુ થયાં

Ahmedabad Samay

નરોડાના ગેલેક્સી સિનેમા સામે આવેલ અંડરબ્રિજ ત્રણ દિવસ માટે બંધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો