August 9, 2026
ફૂડ ફોર યુ

આજે ઘરેજ બનાવો સ્વાદિષ્ટ પનીર ચિલ્લી ગ્રેવી

             પનીર ચીલી ગ્રેવી.

સામગ્રી:પનીર,આદુ,લસણ, ડુંગળી, સીમલા,મરી પાઉડર, મીઠું,ચીલીસોસ,સોયાસોસ,તેલ,કોર્નફ્લોર,મેંદો,

રીત: એક વાટકી કોર્નફ્લોર બે વાટકી મેંદો આમ માપ લઇ તેમાં જરૂર મુજબ મીઠું,મરી પાઉડર મીક્ષ કરી પનીર ડીપ કરી તળી સકાય તેવું ખીરું બનાવી પનીર તળી લો. હવે એક વાસણમાં તેલ મૂકી તમાં બારીક કરેલા આદું, લસણ,ચોરસ કાપેલા સીમલા, ડુંગળી, જરૂર મુજબ મીઠું,મરી પાઉડર નાખી સાતળો તેમાં ગ્રેવી બનાવ કોર્ન ફ્લોર ને પાતળો પાણીમા પલાળી તેમા નાખો ચીલી સોસ,સોયાસોસ નાખીને તળેલું પનીર નાખીને બરાબર મિક્ષ કરો આમ તૈયાર છે ગરમ ગરમ સ્વાદિષ્ટ પનીર ચીલી ગ્રેવી

ટિપ્સ:

Shef Rajesh Thakor
Shef Rajesh Thakor

(તે કોર્ન ફ્લોર વાળુ પાણી ના નાખો તો ડ્રાય પનીર ચીલી બનશે)

Related posts

પેશ છે પરાઠા સ્પેશિયલ ” બીટરુટ આલુ પરાઠા”

Ahmedabad Samay

આજે ઘરે જ બનાવો હોટેલ જેવું ટેસ્ટી “દમ આલુ”

Ahmedabad Samay

ઘરમાં શાક નથી ? તો ચિંતા ન કરો આજે બનાવો ” ઢોકળી નું શાક”

Ahmedabad Samay

આજે બનાવો મજેદાર સ્વાદિષ્ટ વાટેલી દાળના ખમણ

Ahmedabad Samay

આજે પેશ છે ચાઈનીઝ સ્પ્રિંગ રોલ

Ahmedabad Samay

પીઝા ને મિસ નાકરો, ઘરે બનાવો પીઝા પરાઠા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો