August 8, 2026
અપરાધગુજરાત

અમદાવાદના નિકોલ વિસ્તારમાં સર્વે કરવા ગયેલા કર્મચારી પર હૂમલો

કોરોના ના લીધે સરકાર દ્વારા ડોર ટુ ડોર સર્વેનું કામ ચાલુ છે તેવામાં અનેક વાર સર્વે કરવા ગયેલ કર્મચારીઓ પર ઘણી જગ્યાએ હુમલા થયેલ છે જ્યારે આવીજ કઈક ઘટના અમદાવાદના નિકોલ વિસ્તારમાં બની છે.

અમદાવાદના નિકોલ વિસ્તારમાં બે આરોગ્યકર્મી પર હુમલો કરવામાં આવ્યો છે. આ બંને કર્મીઓ ડોર ટૂ ડોર સર્વે માટે ગયા હતા. જેમાં એક પુરુષકર્મી અને એક મહિલાકર્મીનો સમાવેશ થાય છે.નિકોલ વિસ્તારમાં સર્વે માટે ગયેલ મહિલા અને પુરુષ કર્મચારી  પર હુમલો થયો હતો. જેના કારણે મહિલાકર્મીના હાથમાં ઈજા પહોંચી હતી.

Related posts

AMC દ્વારા વહીવટી વિભાગને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવાના હેતુથી મોટા પાયે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી

Ahmedabad Samay

વડાપ્રધાનનો આજથી બે દિવસનો ગુજરાત પ્રવાસ, રાજકોટથી ગાંધીનગર સુધીનો આ છે કાર્યક્રમ

Ahmedabad Samay

શહેરમાં કોરોના ધીમો પડતા આશરે ૫૭% બેડ ખાલી,પણ બ્લેક ફંગસ અને વ્હાઇટ ફંગસે ચિંતા વધારી

Ahmedabad Samay

૦૧ સપ્ટેમ્બર થી શાળા ખોલવા માટે નવી ગાઈડલાઈન જાહેર

Ahmedabad Samay

જમ્મુ કાશ્મીરના પહલગામમાં મોટો આંતકી હુમલો, જ્ઞાતી પૂછી પૂછીને મારવામાં આવ્યા

Ahmedabad Samay

અમદાવાદ-ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનો કોર્પોરેશને સન્માન કાર્યક્રમ ના રાખતા વિદ્યાર્થીઓ નારાજ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો