August 7, 2026
ગુજરાત

લોકડાઉન ૪.૦ માં ગુજરાત સરકારે આપી ઘણી રાહત.

ગુજરાત સરકારે આપી લોકોને મળી ઘણી રાહત.  

લોકડાઉન 4 ની ગાઈડલાઇન્સ જાહેર થઈ.

રાજ્યમાં કંટેઇન્મેન્ટ અને નોન કંટેઇન્મેન્ટ ઝોન બનાવાયા,  કંટેઇન્મેન્ટ ઝોનમાં કોઈપણ,પ્રકારની છૂટછાટ અપાશે નહીં : નોન કંટેઇન્મેન્ટ ઝોનમાં ઓડ ઇવન મુજબ દુકાનો ખોલવાની છૂટ : પાન-માવાની દુકાનો, હેર કટિંગ સલૂનને પણ મંજૂરી :  અમદાવાદ સિવાયના સમગ્ર રાજ્યમાં એસટી બસ શરુ કરાશે : અમદાવાદ-સુરત સિવાયના શહેરોમાં ઓટો રિક્ષાને મંજૂરી : એક રિક્ષામાં વધુમાં વધુ બે પેસેન્જરોને  છૂટ : કેબમાં ડ્રાઈવર સાથે બે મુસાફરોને મંજૂરી : 33 ટકા સાથે ખાનગી  ઓફિસો ખોલી શકાશે : સમગ્ર ગુજરાતવાસીઓને પોતાના સ્વસ્થ્યની  સંભાળ રાખવા અને આ કપરા સમયમાં સરકાર અને તંત્રનો સાથ આપવા મુખ્યમંત્રી વિજયભાઈએ વિનંતી કરી : N-95 અને ત્રિપલ લેયર માસ્કનું રાજ્યમાં અમૂલ  પાર્લર પરથી વ્યાજબી કિંમતે મળશે

Related posts

અમદાવાદ: બ્લફ માસ્ટર કિરણ પટેલની ક્રાઇમ બ્રાંચે લીધી કસ્ટડી, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે આ દિવસે અમદાવાદ લવાશે!

admin

અમદાવાદ સમય સમાચાર પત્રના નામનું દૂર ઉપયોગ કરી ખોટા સમાચાર બનાવામાં આવ્યા, ફેસબુક એકાઉન્ટ કર્યું હેક

Ahmedabad Samay

ગુજરાતનું એક ડગલું અનલોક તરફ, અનલોક માટેની ગાઇડલાઈન જાહેર

Ahmedabad Samay

અમદાવાદીઓ દિવાળીમાં રાત્રે ૦૮ થી ૧૦ વાગ્યા દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે.

Ahmedabad Samay

સુરતની સેશન્સ કોર્ટમાંથી રાહુલ ગાંધીને ફરી ઝટકો, રાહત માટે હાઈકોર્ટ પહોંચી શકે છે

Ahmedabad Samay

SOG અમદાવાદ દ્વારા સપના નામની મહિલા બુટલેગરના બે પુત્રો સહિત વધુ એકની એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો