August 7, 2026
ફૂડ ફોર યુ

પાલક પનીરની વધુ એક લાજવાબ રેસિપી” પાલક પનીર ટોસ્ટ”

પાલક પનીર ટોસ્ટ

સામગ્રી:પાલક,લીલા મરચાં,પનીર,ચીઝ,મરી પાઉડર, મીઠું,બટર,બ્રેડ,કેચપ.

રીત: પાલક ના પાન ને ગરમ પાણીમાં નાખી ૨-૩ મિનિટ પછી કાઢી લો તેમાં પનીર ને છીણી લો તેમાં બારીક કરેલા લીલા મરચાં, જરૂર મુજબ મરી પાઉડર,મીઠું,થોડો કેચપ,ચીઝ છીણી ને તેમા નાખીને બરાબર મસળી મિક્ષ કરી માવો બનાવો હવે બ્રેડ ને ટોસ્ટરમાં ટોસ્ટ કરીલો પછી તેની ઉપર બટર લગાવી,પાલક-પનીર નો બનાવેલો માવો લગાવીને ફરીથી ૩-૪ મિનિટ ટોસ્ટર મા મુકો. કેચપ સાથે ગરમા ગરમ સર્વ કરો.

ટીપ્સ:

Shef Rajesh Thakor
Shef Rajesh Thakor

(ટોસ્ટર ના હોય તો નોનસ્ટિક તવી પર બનાવી શકાય)

Related posts

વરસાદી સ્પેશિયલ ” ડુંગળી ના ભજીયા”

Ahmedabad Samay

આજે બનાવો કંઈક હટકે મેક્સિકન રાઈસ

Ahmedabad Samay

ડિનર ખાવા પેહલા બનાવો સ્ટાર્ટઅપ “ સેવ રોલ ”

Ahmedabad Samay

લોકડાઉન માં ઘરે બેઠા બનવો સ્વાદિષ્ટ શ્રીખંડ.

Ahmedabad Samay

ચીઝ સ્પેશિયલ ચીઝી મસાલા પાવ

Ahmedabad Samay

પંજાબી તડકા “પાલક કોર્ન ”

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો