August 9, 2026
રાજકારણગુજરાત

અમદાવાદના હાટકેશ્વર -ભાઈપુરા વોર્ડના ભાજપના કોર્પોરેટર ગયાપ્રસાદ કનોજિયાનું કોરોનાથી નિધન

ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના એપી સેન્ટર અમદાવાદમાં હાટકેશ્વર -ભાઈપુરાવોડઁના ભાજપના કોર્પોરેટર ગયાપ્રસાદ કનોજિયાનું કોરોનાના કારણે નિધન થયું છે. છેલ્લા 15 દિવસથી તેઓ SVP હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા.

ભાજપના કોર્પોરેટર પોતાના મત વિસ્તારમાં કારોના મહામારીના કપરા સમયમાં જરૂરિયાતમંદ લોકોની ખૂબજ મદદ કરી હતી. કોરોનાનો કહેર વચ્ચે તેઓ સતત તકેદારીને પગલે પોતાના વિસ્તારને તેમજ નાની મોટી ગલીઓમાં જાતે જઈને સેનેટાઈઝર કરતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં મજુરોને એમના વતન મોકલવાની પણ સગવડ કરી આપતા હતા. જોકે આ દરમિયાન ગયાપ્રસાદ કનોજિયા કોનાથી સંક્રમિત થયા હતા અને સારવાર દરમ્યાન તેમને જીવ ગુમાવ્યો છે.

Related posts

અમદાવાદ – વિશાલા પાસે જર્જરીત થયેલા શાસ્ત્રી બ્રિજનું 5.50 કરોડના ખર્ચે સમારકામ કરાશે

Ahmedabad Samay

ઘાટલોડિયામાં આવેલ એક ફેકટરીમાં ૦૩ લોકોના થયા મૃત્યુ

Ahmedabad Samay

અમરેલીના ગામોમાં ૨૪ કલાકમાં ભૂકંપના ૬ આંચકા! ગ્રામજનો ધ્રૂજી ઉઠ્‌યા

Ahmedabad Samay

અમદાવાદના ભાર્ગવ વિસ્તારમાં આવેલ કુંભાજી ની ચાલીમાં બોલાચાલી થતા બેને ચાકુના ઝીંકી નાખ્યા

Ahmedabad Samay

પુરીવા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ટ્રાયસિકલ નિઃશુલ્ક વિતરણ કેમ્પ

Ahmedabad Samay

લોકડાઉન ૫ માં ઘણી બધી છુટછાટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો