September 22, 2026
દેશ

યુપીના મુખ્ય મંત્રી યોગી અદિત્યનાથનો ડંકો અમેરિકામાં વાગ્યો, અમેરિકામાં યોગી મોડલ ચર્ચામાં

યૂપીના આ યોગી મોડલની ગૂંજ લખનઉથી 12346 કિલોમીટર દૂર અમેરિકાના વ્હાઇટ હાઉસમાં સંભળાઇ રહી છે. વ્હાઇટ હાઉસની પાસે લેફાયેટ્ટે સ્કાયર થયેલા રમખાણો 15 આરોપીઓના  ફોટા પોસ્ટરમાં લગાવવામાં આવ્યા છે. તેના પર વ્હાઇટ હાઉસની પાસે આવેલી પૂર્વ રાષ્ટ્રપતિ એડ્ર્યૂ જેક્સનની પ્રતિમાને તોડી પાડવાનો પ્રયત્ન કરવાનો આરોપ છે.

રમખાણોની  વસૂલીનું ‘યોગી મોડલ’ યૂપીમાં CAA હિંસક પ્રદર્શનમાં તોફાની તત્વોને પકડવાની બ્લૂ પ્રિંટ તૈયાર થઇ. પછી   CCTV, વીડીયો ફૂટેજથી તોફાની તત્વોની ઓળખ કરવામાં આવી. તોફાની તત્વોના વસૂલીના પોસ્ટર  લગાવ્યા. તોફાની તવોને વસૂલીની નોટીસ મોકલવામાં આવી. તોફાની  તત્વોએ પકડવા માટે પોલીસને રેડ પડી હતી. જોકે પછી ઇલાહાબાદ હાઇકોર્ટે યૂપી સરકારે હિંસાના આરોપીઓના પોસ્ટર લગાવવાના આદેશ પર પ્રતિબંધ  લગાવી દીધો.

યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અમેરિકા રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત પણ થઇ હતી, જ્યારે તે તાજેમહેલ જોવા આગરા  આવ્યા હતા. આ પોસ્ટર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્વિટ કરતાં કહ્યું કે ”ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે, ઘણા લોકોની તલાશ ચાલુ  છે જેના પર લેફાયેટ્ટે સ્ક્વેરમાં સાર્વજનિક સંપત્તિ તોડવાનો આરોપ છે. તેમાં 10 વર્ષની જેલની સજાની જોગવાઇ છે.

” અશ્વેત અમેરિકી નાગરિક જોર્જ ફ્લોયર્ડની પોલીસના હાથે મોત થયા બાદ હિંસક પ્રદર્શન થયું હતું. આ વિરોધ પ્રદર્શનકારીઓએ મૂર્તિ પર ચઢીને તેને દોરી વડે બાંધીને તેને ખેંચીને તોડવામાં આવી. 19મી શતાબ્દીમાં રાષ્ટ્રપતિ રહી ચૂકેલા જૈક્સનના અમેરિકાના મૂળ નિવાસીઓ વિરૂદ્ધ સારો વ્યવહાર રહ્યો નથી જેના લીધે તે વંશવાદનો વિરોધ કરનારાને નિશાન પર છે. રાષ્ટ્ર્પતિ ટ્રમ્પે પણ આ તોફાનીતત્વો વિરૂદ્ધ યૂપીના યોગી મોડલને જ અપનાવવા લાગ્યા છે.

Related posts

પરિવહન અને એર કન્ડિશનમાં કોરોના થવાની ૩૦૦ ગણા સંભાવના:જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી

Ahmedabad Samay

પ્રવીણ નેતારુના હત્યા કેસમાં ચોંકાવનારી માહિતી આવી સામે,આગામી ૨૪ વર્ષ એટલે કે ૨૦૪૭ સુધીમાં ભારતને ઈસ્‍લામિક દેશ બનાવવાનું કાવતરું આવ્યું સામે

Ahmedabad Samay

મહારાજા દિગ્વિજયસિંહના કારણે ગુજરાતમાં વસ્તુ હતું મીની પોલેન્ડ, જાણો ગર્વ મહેસુસ કરાવે તેવી અદભુત સ્ટોરી

Ahmedabad Samay

અમેરિકાના વિદેશ મંત્રાલયે 75 દેશોમાંથી આવતી વિઝા અરજીઓની કામગીરી સંપૂર્ણપણે અટકાવી

Ahmedabad Samay

લખનઉ :બક્ષી કા તળાવ વિસ્‍તારમાં એક નિર્જન જંગલમાં ચાર યુવકોએ અપહરણ બાદ ૧૪ વર્ષની છોકરી પર દુષ્‍કર્મ આચર્યું હતું

Ahmedabad Samay

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આજે પોતાના પદ ઉપરથી રાજીનામુ આપ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો