September 22, 2026
ગુજરાત

મોરબી જિલ્લાના તબીબી અધિકારી ડો. સંજય જીવાણીનો કોરોના રીપોર્ટ નેગેટીવ

અમદાવાદની કોવિડ સોલા સિવિલ હોસ્પિટલમાથી ફરજ બજાવી પરત ફરેલા અને કોરોના પોઝિટિવ જાહેર થયેલ મોરબી જિલ્લાના તબીબી અધિકારી ડો. સંજય જીવાણીનો કોરોના રીપોર્ટ આજરોજ નેગેટિવ આવેલ છે.

ડો. સંજય જીવાણી મોરબી તાલુકાના ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. ઉલ્લેખનીય છે કે તેઓ અમદાવાદથી આવીને અહીંની હોસ્પિટલમાં ક્વોરન્ટાઇન થઈ ગયા હતા. જેથી તેઓના સંપર્કમાં કોઈ આવ્યું ન હતું. આજરોજ તેમનો રિપોર્ટ પણ નેગેટિવ આવી જતા આરોગ્ય વિભાગે રાહત અનુભવી છે.

Related posts

મહારાષ્ટ્રમાં ૨૮ માર્ચથી રાતનો કર્ફ્યૂ લાગુ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય

Ahmedabad Samay

શ્રી રાજપુત કરણી સેના મુંબઈએ યશરાજ ફિલ્મને અલ્ટીમેટમ આપ્યું

Ahmedabad Samay

અમદાવાદ: આસ્ટોડિયા અને નવરંગપુરામાં 222 બોગસ સિમ કાર્ડ બનાવનારા 3 ઝડપાયા

admin

સનાયા અને પ્રિશા નીરજસિંહ ભદૌરિયા દ્વારા શ્રી રામનું ભવ્ય મંદિર નિર્માણ માટે દાન આપ્યું

Ahmedabad Samay

કઠવાડા ખાતે આવેલ ગેલેક્સી સ્પેસ્યા ફ્લેટમાં રતન ટાટાને બે મિનિટ મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પી

Ahmedabad Samay

અમદાવાદમાં સ્ટ્રીટ વેન્ડર્સને આત્મનિર્ભર સ્વનિધિ યોજના અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધીરણપત્રો એનાયત કરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો