September 21, 2026
દેશ

અર્નવ ગોસ્વામીના વચગાળાના જામીન સુપ્રિમ કોર્ટે કર્યા મંજૂર

અર્નવ ગોસ્વામીના વચગાળાના જામીન સુપ્રિમ કોર્ટે કર્યાા મંજૂર, રીપબ્લીક ટીવીના અર્નવ ગોસ્વામીને સુપ્રિમ કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે,૦૭  દિવસ મુંબઈની જેલમાં રહ્યા પછી હવે અર્નવ ગોસ્વામી દિવાળી પહેલા જ જામીન ઉપર મુકત થશે.ફેન્સમાં ખુશીનો માહોલ, વિરોધીઓ ના લાખ કોશિશ કરવા છતાં અર્નવ નેે સુપ્રિમ કોર્ટે જામીન મંજુર કર્યાં.

Related posts

બજેટમાં શુ થયું સસ્તું અને મોંઘુ

Ahmedabad Samay

કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કોવિડ-૧૯ના કેસ વધ્યા

Ahmedabad Samay

રામ મંદિર માટે એકત્રિત કરાયેલા દાન માંથી ૧૫ હજાર જેટલા ચેક બાઉન્સ થયા

Ahmedabad Samay

લેબેનોનનું પાટનગર બૈરૂત બંદરે ૨૭૫૦ ટન એટલે કે અંદાજે (૧.૧ કિલો ટન ટી.એન.ટી.) વિસ્ફોટ

Ahmedabad Samay

ભારતે ન્યુઝીલેન્ડને ૯૬ રને પરાજય આપીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમેં ઈતિહાસ રચ્યો

Ahmedabad Samay

જમ્મુ કાશ્મીર હુમલામાં ચાર ગુજરાતીઓ ફસાયા. પ્રાથમિક માહિતી અનુસાર ચારેય ગુજરાતીઓ ઘાયલ, ચારેય પ્રવાસી ભાવનગરના

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો