અર્નવ ગોસ્વામીના વચગાળાના જામીન સુપ્રિમ કોર્ટે કર્યાા મંજૂર, રીપબ્લીક ટીવીના અર્નવ ગોસ્વામીને સુપ્રિમ કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે,૦૭ દિવસ મુંબઈની જેલમાં રહ્યા પછી હવે અર્નવ ગોસ્વામી દિવાળી પહેલા જ જામીન ઉપર મુકત થશે.ફેન્સમાં ખુશીનો માહોલ, વિરોધીઓ ના લાખ કોશિશ કરવા છતાં અર્નવ નેે સુપ્રિમ કોર્ટે જામીન મંજુર કર્યાં.
આગળની પોસ્ટ