November 7, 2026
ગુજરાત

દિવાળીમાં લોકોની બેદરકારી વધી અને કોરોના ફરી વકર્યો,આજે છ ઘરના દિવા ઓલવાય

આજે રાજ્યમાં કોરોનાંથી વધુ 995 દર્દીઓ સાજા થયા છે જયારે રાજ્યમાં 1124 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 6 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3797 પર પહોંચ્યો છે

રાજ્યમાં હાલ 12,512 એક્ટિવ કેસ છે, જ્યારે 1,70,931 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 71 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,441 લોકો  સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,87,240 સુધી પહોંચી છે.

  રાજ્યમાં આજે અમદાવાદમાં 2, ગાંધીનગરમાં 1,અમરેલીમાં 1,બનાસકાંઠામાં 1,અને સુરત કોર્પોરેશનમાં 1 મળીને કુલ 6 લોકોના  મોત થયા હતા.

   રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાના નવા 1124 કેસ નોંધાયા સૌથી વધુ અમદાવાદમાં 215 કેસ ,

સુરતમાં 185 કેસ,                  રાજકોટમાં 144 કેસ, વડોદરામાં 135 કેસ,             બનાસકાંઠામાં 60 કેસ, મહેસાણામાં 55 કેસ,             ગાંધીનગરમાં 50 કેસ, સુરેન્દ્રનગરમાં 33 કેસ,                 પાટણમાં 30 કેસ, જામનગરમાં 23 કેસ,               સાબરકાંઠામાં 22 કેસ, ખેડા અને મોરબીમાં 17- 17 કેસ નોંધાયા છે

 આજે રાજ્યમાં 53,973 ટેસ્ટ કરાયા છે અત્યાર સુધીમાં કુલ 67,87,440 ટેસ્ટ કરાયા છે રાજ્યમાં રિકવરી રેઈટ 91,29 ટકા થયો છે

Related posts

જાણો ક્યાં કારણોસર વડાપ્રધાન મોદીએ એક વર્ષ માટે સોનુ ખરીદવાની ના પાડી

Ahmedabad Samay

કોરોનાના વધતા કહેરને રોકવા વેપારીઓ દ્વારા વારાફરતી બજારો બંધ રાખવાની વિચારણાં

Ahmedabad Samay

તમામ બ્રિજ ખોલવાના હોવા છતાં પાંચ બ્રિજ બંધ

Ahmedabad Samay

ગુજરાતમાં બુલેટ ટ્રેનનું કામ બન્યું તેજ, જાણો ક્યાં પહોંચું દેશની આ પ્રથમ ટ્રેનનું કામ

Ahmedabad Samay

બ્રિટનના પીએમ બોરિસ જહોન્‍સન ૨૧ એપ્રિલેભારતના પ્રવાસે આવી રહ્યા

Ahmedabad Samay

નરેન્દ્રભાઈ મોદીનું પ્રજાને પાંચમી વાર સંબોધન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો