September 22, 2026
દેશ

આજે રાત્રે ૧૨:૦૦ વાગ્યા બાદ દેશભરમાં આરટીજીએસ સવલત ૨૪ કલાક મળતી થઈ જશે

રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્તા દાસાએ કહ્યું છે કે આજે મધરાતથી ૧૨.૩૦ વાગ્યાથી દેશભરમાં આરટીજીએસ (રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ)ની સવલત ચોવીસે કલાક, કાયમ માટે, મળતી થઈ જશે,આરટીજીએસની સવલતો 26 માર્ચ, 2004 ના રોજ શરૂ થઈ હતી.

Related posts

ભાગેડુ મેહુલ ચોકસીની ડોમિનિકાથી ધરપકડ કરાઇ

Ahmedabad Samay

RSSના ૧૦૦ વર્ષની ઉજવણીના પ્રસંગે જારી કરાયેલા આ સિક્કા અને ટપાલ ટિકિટથી દેશમાં રાજકીય અને બંધારણીય ચર્ચાનું વિષય

Ahmedabad Samay

સંજય દત્ત ઉજ્જૈનના વિશ્વપ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિર પહોંચ્યા. તેમણે બાબા મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લીધો

Ahmedabad Samay

જેસલમેર રજવાડાના પૂર્વ મહારાવલ બ્રિજરાજ સિંહનું સોમવારે સારવાર દરમ્યાન થયું નિધન

Ahmedabad Samay

ખતરો કે ખિલાડી – ૧૧ નું ૧૭ જૂને ફાઇનલ શૂટિંગ કરાશે

Ahmedabad Samay

કેન્દ્ર સરકારે રાશન કાર્ડ ધારકોને આપવામાં આવતા ચોખાની ગુણવત્તા સુધારવાનો નિર્ણય લીધો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો