દેશઆજે રાત્રે ૧૨:૦૦ વાગ્યા બાદ દેશભરમાં આરટીજીએસ સવલત ૨૪ કલાક મળતી થઈ જશે by Ahmedabad SamayDecember 13, 20200 Share1 રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્તા દાસાએ કહ્યું છે કે આજે મધરાતથી ૧૨.૩૦ વાગ્યાથી દેશભરમાં આરટીજીએસ (રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ)ની સવલત ચોવીસે કલાક, કાયમ માટે, મળતી થઈ જશે,આરટીજીએસની સવલતો 26 માર્ચ, 2004 ના રોજ શરૂ થઈ હતી.