September 22, 2026
બબીતા જૈન
ગુજરાતરાજકારણ

ઇન્દ્રપુરીવોર્ડમાં આમ આદમી પાર્ટીની બબીતા જૈન દ્વારા જન સમ્પર્ક પુર જોશમાં

ઇન્દ્રપુરી વોર્ડમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા શ્રી બબીતા જૈન દ્વારા ડોર ટુ ડોર જઈને જનતાની અમસ્યા અને તેમની મુશ્કેલીઓ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે,જન સંપર્ક કરીને લોકો સાથે મુલાકાત કરીને તેમનો અભિપ્રાય લેછે અને ભાજપની વિકાસશીલ જેવી ખોખલી વાતો કરીને જનતાને લૂંટી રહી છે તેમનો વિશ્વાસઘાત કરવામાં આવી રહ્યો છે તે સમજાવી તેમની પાર્ટી ખરા અર્થમાં વિકાસ કરી વતાવવા માટે એક તક આપવા માટે જનતાને જણાવ્યું હતું, આ અંગે તેમની પાર્ટી દ્વારા કાર્યાલયમાં ચર્ચા વિચારણા પણ વારંવાર કરવામાં આવી રહી છે.

Related posts

NIRFમાં ગુજરાત યુનિવર્સિટીનું રેન્કિંગ ઘટ્યું, ટોપ 10માં કોઈ યુનિવર્સિટી નહીં, જાણો રાજ્યની યુનિવર્સિટીઓના રેન્ક

Ahmedabad Samay

BJP સંગઠનાત્મક માળખાને વેગ આપવા માટે વિવિધ પ્રદેશ મોરચાઓના પ્રભારીઓની મહત્વની નિમણૂંક કરવામાં આવી

Ahmedabad Samay

અનલોક ૦૩ માટે ગુજરાત સરકારની ગાઈડલાઈન જાહેર

Ahmedabad Samay

ચૂંટણી ટાણે રામોલ પોલીસે રૂ. ૧.૩૪ કરોડની રોકડ રકમ સાથે યુવકની ધરપકડ કરી

Ahmedabad Samay

કોરોનાની નવી ગાઈડલાઈન બહાર આવી, હોમ હોકોરોન્ટાઇન હવે ૦૭ અને હળવા કેસમાં ૧૦ દિવસે રજા

Ahmedabad Samay

અરવલ્લી મોડાસા ખાતે ટુ તથા ફોર વ્હીલર વાહનની સીરીઝના નંબરોની જાહેર હરાજી કરાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો