August 7, 2026
ગુજરાત

જુહાપુરામાં વહેલી સવારે આગ લાગતા ૧પ દુકાનોમાં ભારે નુકશાન

અમદાવાદ ના જુહાપુરા માં આજે વહેલીસવારે આઠ જેટલી દુકાનોમા આગ લાગતા ભારે દોડધામ મચી હતી. જોકે, ઘટના અંગે ની જાણ થતાં જ ફાયર ફાયટરો સાથે નો કાફલો દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવી લીધો છે. પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.

આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં 15 દુકાનો આગ ની ઝપેટમાં આવી ગઈ હતી જેમાં સામાન બળીને રાખ થઇ ગયો છે.  ફાયર વિભાગની કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યું હતું.

Related posts

ગૌ હત્યાના કેસમાં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો

Ahmedabad Samay

નરોડાના ધારાસભ્ય બલરામ થવાણી કોરોના પોઝિટિવ

Ahmedabad Samay

અમદાવાદના ૦૭ વોર્ડમાં ૪૬ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા

Ahmedabad Samay

વડોદરા: MS યુનિવર્સિટીમાં ઠેર-ઠેર લાગ્યા ‘વીસી લાપતા’ના પોસ્ટર, રાજીનામું આપવા સુધીની ઊઠી માગ!

Ahmedabad Samay

અમદાવાદમાં હાટકેશ્વર બ્રીજ મામલે સેશન્સ કોર્ટે આરોપીઓની જામીન અરજી ફગાવી

Ahmedabad Samay

અમદાવાદ – પૂર્વ વિસ્તારમાં મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, પૂર્વ પ્રેમી જ નિકળ્યો હત્યારો

admin

એક ટિપ્પણી મૂકો