August 7, 2026
ગુજરાત

સી.આઇ.એસ.એફ. ના કમાન્ડર શ્રી પંકજ કુમાર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું

વિશ્વના મહાન લોકતંત્ર એવા ભારતના ૭૩માં ગણતંત્ર દિન નિમિત્તે સી.આઇ. એસ.એફ. ના કમાન્ડર શ્રી પંકજ કુમાર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.સી.આઇ. એસ.એફ. એરપોર્ટ, ઈસરો, ગેઇલ,ઓ.એન.જી.સી, વી.આઇ. પી, સુરક્ષા તેમજ યુ.એન.ના અંદર મહત્વનું ભાગ ભજવે છે અને ભારતની ૩૫૦ વધુ મોટી મોટી કમ્પનીઓમાં સુરક્ષા પ્રદાન કરે છે.


ગણતંત્ર ના આ શુભ અવસર પર પંકજ કુમાર દ્વારા ધ્વજવંદન કરી કોરોના ની સ્થિતિ થી સાવચેતી રાખવાના માટે પણ સૂચન કર્યું હતું

Related posts

વિદેશ ભણવા જવાની જીદ છોડો, હવે વિદેશીઓ આવે છે ગુજરાતમાં અભ્યાસ કરવા

Ahmedabad Samay

ભાવભીની શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay

રાજ્યના 16 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાને લઈને યલો એલર્ટ જાહેર કરાયું

Ahmedabad Samay

મુખ્યમંત્રીએ ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી સેન્ટર પહોંચીને જૂનાગઢની વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો

Ahmedabad Samay

આ વખતે ભાજપને ૩૭૦ થી વધુ સીટો મળશે, મોદી ત્રીજીવાર વડાપ્રધાન બનશે : જગદગુરુ રામભદ્રાચાર્ય

Ahmedabad Samay

રાજ્યના ૧૯ પી.એસ.આઇ.ની બદલીના હુકમો કરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો