September 22, 2026
ગુજરાત

પ્રાથમિક ના વર્ગો શરૂ થાય તેવી શકયતા

કોરોના વાયરસના કારણે સ્કૂલો પર પણ અસર પડી છે, નવું શૈક્ષણિક વર્ષ શરુ થયું ત્યારથી હજુ સુધી પ્રાથમિકના વર્ગો બંધ છે ત્યારે હવે આગામી સમયમાં ધોરણ-૯થી ૧૨ની જેમ આ વર્ગો પણ શરુ કરવામાં આવી શકે છે.

શરુઆતમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો શરુ કરવામાં આવી હતી, જેમાં હવે ધીરે-ધીરે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, બીજી તરફ ધોરણ-૯ અને ૧૧ના ક્લાસ શરુ કરવામાં આવ્યા જેમાં પહેલા દિવસે પાંખી હાજરી જોવા મળી.

પહેલા દિવસે ઘણાં વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલતા ખચકાયા હતા, આવામાં જે વાલીઓ સ્કૂલે જાય પછી શું મહત્વનું છે તે પછી તે જાણ્યા પછી પોતાના બાળકોને મોકલવાનો નિર્ણય લઈ રહ્યા છે. બીજી તરફ આગામી ૧૫ ફેબ્રુઆરી પછી પ્રાથમિકના પ્રત્યક્ષ વર્ગો શરુ કરવાની કવાયત હાથ ધરવામાં આવી શકે છે.

Related posts

અમદાવાદ સમય : આજના મુખ્ય સમાચાર

Ahmedabad Samay

વિકલાંગોને સરકારી નોકરીમાં મળતા આરક્ષણને બંધ કરાતા રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી દ્વારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જોર કર્યું 8 સીટો કબ્જે કરી

Ahmedabad Samay

“આપકા સમાજ આપકે ઘર” કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્યામ સિંહ ઠાકુરજીએ સમાજના પરિવારની મુલાકાત કરીએ

Ahmedabad Samay

અનલોક -૦૫ માટે કેન્દ્રની ગાઈડલાઈન જાહેર

Ahmedabad Samay

વર્ષના અંતિમ માસમાં ચાર મોટા બદલાવ થવા જઇ રહ્યા છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો