September 22, 2026
ગુજરાતરાજકારણ

પુનમચંદ વણઝારાને ભારે માત્રામાં સમર્થન, ફુલહારથી કરાયું સ્વાગત

વોર્ડ ૧૫ અસારવામાં અપક્ષ ઉમેદવાર શ્રી પુનમચંદ વણઝારાને જનતાનો ભારે માત્રામાં સમર્થન મળી રહ્યો છે, શુક્રવારે પુનમચંદ વણઝારાની જન સંપર્ક રેલી દરમ્યાન નિલકંઠ મહાદેવ ની ચાલી માં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો, જન સંપર્ક દરમિયાન લોકોએ તેમનો ફુલહાર થી સ્વાગત કર્યું હતું

 

 

 

Related posts

ગીતા મંદિર પાસે આવેલ મોબાઈલ કોમ્પલેક્ષમાં લાગી ભીષણ આગ

Ahmedabad Samay

એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 દુર્ઘટનાના કારણોની નિષ્પક્ષ તેમજ ઉચ્ચસ્તરીય તપાસ કરવાની જોરદાર માંગ ઉઠાવી છે

Ahmedabad Samay

૩૪ વર્ષથી અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો વિવાદ ફરી એક વાર ચર્ચામાં

Ahmedabad Samay

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 માં આજે લોકશાહીનો સાચો ઉત્સવ જોવા મળ્યો

Ahmedabad Samay

હોટલમાં નહિ આવે તો કપડા બદલતો વિડીયો વાયરલ કરવાની હવસખોરની ધમકી

Ahmedabad Samay

ગુજરાતમાં બેટ દ્વારકા અને શિયાળ બેટ આઇલેન્ડ ડેવલોપ કરાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો